Xiaomi લાવશે ઈલેક્ટ્રીક બ્લેન્કેટ, appથી પણ થઈ જશે ગરમ

News18 Gujarati
Updated: October 23, 2019, 10:02 PM IST
Xiaomi લાવશે ઈલેક્ટ્રીક બ્લેન્કેટ, appથી પણ થઈ જશે ગરમ
પ્રતિકાત્મક તસવીર

ખાસ વાત એ છે કે, આ માત્ર 24 વોલ્ટના ખુબ લો વોલ્ટેજ પાવર આઉટપુટને યૂઝ કરે છે, જેથી તે ઘણું સેફ છે.

  • Share this:
Xiaomi એક ખાસ પ્રકારનો બ્લેન્કેટ લોન્ચ કરશે. ટેક જોઈન્ટ ક્રાઉટ ફન્ડિંગ દ્વારા પીએમએ ઈલેકટ્રીક બ્લેન્કેટ બનાવવાની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે, હાલમાં જ એક કંપનીએ એપ કન્ટ્રોલના માધ્યમથી સ્માર્ટ Mi ઈલેક્ટ્રીક હીટર 1s અને Chanitex સ્માર્ટ ટેમ્પરેચર કન્ટ્રોલ્ડ મેટ્રેસ લોન્ચ કરી હતી. આ સાથે જ કંપનીએ ગણા હીટેડ જેકેટ પણ રજૂ કર્યા છે.

પૂરી રીતે છે સેફ
આ ઈલેક્ટ્રીક બ્લેન્કેટમાં ગણી ઓછી ડિઝાઈન કરવામાં આવી છે. આ બ્લેન્કેટ બે અલગ-અલગ વર્ઝનમાં આવે છે. પહેલું - ગ્રેફીન વર્જન અને બીજુ ઈલેક્ટ્રીક હીટિંગ વર્ઝન. ખાસ વાત એ છે કે, આ માત્ર 24 વોલ્ટના ખુબ લો વોલ્ટેજ પાવર આઉટપુટને યૂઝ કરે છે, જેથી તે ગણું સેફ છે. 36 વોલ્ટેજથી ઓછો પાવર હોવાના કારણે હ્યૂમન બોડીને તેનાથી પ્રોબલેમ નહી થાય.

રાખશે ઓટોમેટિક ટેમ્પરેચર
આમાં સ્માર્ટ ઈલેક્ટ્રીક બ્લેન્કેટ ફીચર પણ છે, જેમાં સ્માર્ટ સ્લીપ મોડ મળશે. તેના કારણે આ બ્લેન્કેટ બોડી ટેમ્પરેચર અનુસાર, બ્લેન્કેટના ટેમ્પરેચરને મેનટેન રાખશે. આ બે સાઈઝમાં મળે છે. એક તો 80 x 150cm જેને સિંગલ મોડલ કહેવાય છે અને 150x170cm, જેમાં ડબલ મોડલ કહેવાય છે. ઈલેક્ટ્રીક બ્લેન્કેટને XiaoAI વોઈસ આસિસ્ટન્ટ અથવા MIJIA એપ દ્વારા પણ કન્ટ્રોલ કરી શકાય છે. જો તમે ઘરેથી દુર છો તો પણ બ્લેન્કેટને ઓન કરી શકશો.

શું હશે કિંમત80cm x 150cm સાઈઝના બ્લેન્કેટની કિંમત 199 યુઆનથી શરૂ થશે, જ્યારે તેના ગ્રેફિન પેડ વર્ઝનની કિંમત 3399 યુઆનની આસપાસ રહેશે. જેમ-જેમ તેની સાઈઝ વધશે, તેમ-તેમ તેની કિંમત પણ વધતી જશે.
First published: October 23, 2019, 10:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading