આ ઓફરને એપ્લાય કરો અને રૂ.1,099માં ખરીદો Redmi Note 5 Pro

News18 Gujarati
Updated: November 20, 2018, 11:07 AM IST
આ ઓફરને એપ્લાય કરો અને રૂ.1,099માં ખરીદો Redmi Note 5 Pro
ફાઇલ તસવીર

ઇ કોમર્સ કંપની ફ્લિપકાર્ટ (Flipkartએ 19થી 22 નવેમ્બર સુધી Mobiles Bonanza સેલની શરૂઆત કરી છે.

  • Share this:
સસ્તી કિંમતમાં શાનદાર ફિચર્સવાળા સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો. તો તમારા માટે સારી તક છે. ઉલ્લેખનીય છે કે, ઇ કોમર્સ કંપની ફ્લિપકાર્ટ (Flipkartએ 19થી 22 નવેમ્બર સુધી Mobiles Bonanza સેલની શરૂઆત કરી છે. આ સેલમાં સસ્તી કિંમતમાં બ્રાન્ડેડ સ્માર્ટફોન ખરીદવાનો મોકો મળી રહ્યો છે.

તમે અહીંથી શિયોમીનો પોપ્યુલર સ્માર્ટફોન Redmi Note 5 Proને મહિનામાં માત્ર 1437 આપીને ઘરે લઇ જઇ શકો છો. આ ઉપરાંત તમે માત્ર રૂ.1,099માં પણ ખરીદી શકો છો.

જો તમે ફ્લિપકાર્ટ ઉપર મળનારી ઓફરનો ફાયદો ઉઠાવીને Redmi Note 5 Proને માત્ર રૂ.1,437માં ખરીદવા માંગો છો. તો આના માટે તમારે પહેલા ફ્લિપકાર્ટની વેબરાઇટ ઉપર જવું પડશે. જ્યાં તમે Redmi Note 5 Proને સિલેક્ટ કરીને મહિનામાં રૂ.1,437ના ઇએમઆઇ ઉપર ખરીદી શકશો.

જો તમે ઇચ્છો તો આ ફોનને માત્ર રૂ. 1,099માં પણ ખરીદી શકો છો. કારણ કે આ ફોન ઉપર કંપની રૂ.14,900ની એક્સચેન્જ ઓફર આપી રહી છે. આવી રીતે તમે આ ફોનને માત્ર રૂ.1,099માં ખરીદી શકો છો. જેના માટે ફોન સિલેક્ટ કરતા સમયે પોતાના જૂના ફોનનો મોડલ નંબર આપવાનો રહેશે. જેના પછી કંપની નક્કી કરશે કે તમારો જૂનો ફોન માટે કેટલા રૂપિયામાં એક્સચેન્જ મળી રહી છે.
First published: November 20, 2018
વધુ વાંચો
अगली ख़बर
  • India
  • World

India

  • Active Cases

    6,039

     
  • Total Confirmed

    6,761

     
  • Cured/Discharged

    515

     
  • Total DEATHS

    206

     
Data Source: Ministry of Health and Family Welfare, India
Hospitals & Testing centres

World

  • Active Cases

    1,205,178

     
  • Total Confirmed

    1,680,527

    +76,875
  • Cured/Discharged

    373,587

     
  • Total DEATHS

    101,762

    +6,070
Data Source: Johns Hopkins University, U.S. (www.jhu.edu)
Hospitals & Testing centres