Home /News /tech /

Xiaomiએ લોન્ચ કર્યું શાનદાર Setup-Box, કોઈ પણ સામાન્ય ટીવી બની શકે છે Smart TV

Xiaomiએ લોન્ચ કર્યું શાનદાર Setup-Box, કોઈ પણ સામાન્ય ટીવી બની શકે છે Smart TV

પૂર્વ કૉમર્સ સેક્રેટરી રાજીવ ખેરના મુજબ- હજી સુધી અમે ચીન કેન્દ્રીત પૉલીસીની અછત અનુભવી રહ્યા છે. હવે કોરોના પછીના સમયમાં આપણે મોબાઇલ મેન્યુફૈક્ચરિંગ, ફાર્મા ઇન્ગ્રેડિઅંટ્સ અને મેડિકલ ઉપકરણના ક્ષેત્રમાં વિશેષ પોલીસી બનાવાની તરફ જોઇ રહ્યા છે. નોંધનીય છે કે ભારતમાં Oppo અને Xiaomi સ્માર્ટફોન માર્કેટ લીડર છે. તેમનું બજારમાં 70 ટકા શેરિંગ છે. સેમસંગ અને એપલથી પણ આગે છે.

Xiaomi Mi Box 4Kના ફિટર્સ પર નજર નાખીએ તો, આ એન્ડ્રોયડ ટીવી 9.0ને સપોર્ટ કરે છે. તેમાં Chromecast ઈન બેલ્ટ Google Assistantની સુવિધા મળશે.

    નવી દિલ્હી : Xiaomiએ આજે 8મેના રોજ ભારતીય બજારમાં ઓનલાઈન સ્ટ્રીમિંગ દ્વારા લોન્ચ ઈવેન્ટનું આયોજન કર્યું. Xiaomiએ આ ઈવેન્ટમાં પ્રોડક્ટને લોન્ચ કરી છે. તેમાં એક સેટઅપ બોક્સ પણ સામેલ છે.

    કંપનીએ આજે Mi Box ને લોન્ચ કર્યું છે. Xiaomi Mi Box 4Kની કિંમત અને ફિચર્સની વાત કરીએ તો, ભારતમાં આ ડિવાઈસની કિંમત 3,999 રૂપિયા છે. આ પ્રોડક્ટની પહેલી સેલ 10મે બપોરે 12 કલાકથી હતું. તમે આને કંપનીની અધિકારીક વેબસાઈટ અને મી સ્ટોર સિવાય ઈ-કોમર્સ વેબસાઈટ Flipkart થી પણ ખરીદી શકો છો.



    Xiaomi Mi Box 4Kના ફિચર્સ

    Xiaomi Mi Box 4Kના ફિટર્સ પર નજર નાખીએ તો, આ એન્ડ્રોયડ ટીવી 9.0ને સપોર્ટ કરે છે. તેમાં Chromecast ઈન બેલ્ટ Google Assistantની સુવિધા મળશે. Google Assistantની મદદથી યૂઝર્સ તેને સરળતાથી કન્ટ્રોલ કરી શકે છે.



    આ સિવાય આ ડિવાઈસમાં HDR 10 સપોર્ટ આપવામાં આવ્યું છે. Mi Box 4Kમાં તમે પેન ડ્રાઈવને કનેક્ટ કરી ટીવી પર ઓફલાઈન વીડિયોની પણ મજા લઈ શકે છે. અન્ય ફિચર્સની વાત કરીએ તો, તેમાં 5000થી વધારેએપ્સ અને ગેમ્સ ઉપલબ્ધ છે. આ ડિવાઈસ એચડી, ફૂલએચડી અને અલ્ટ્રા એચડીને સપોર્ટ કરે છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Smart tv

    આગામી સમાચાર