ALERT! પહેલી નવેમ્બરથી આ 43 સ્માર્ટફોન પર નહીં ચાલે WhatsApp, અહીં જાણો સમગ્ર યાદી

દોસ્ત, સગા-સંબંધીઓ સાથે સંપર્ક સાધવા માટે વોટ્સએપ લોકો માટે એક અગત્યનું માધ્યમ છે. (પ્રતીકાત્મક તસવીર)

Tech News Alert: આવો જાણીએ એ 43 સ્માર્ટફોન વિશે જેની પર પહેલી નવેમ્બરથી WhatsApp નહીં ચાલે

  • Share this:
    Tech News: પોપ્યૂલર ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ (WhatsApp) 1 નવેમ્બર, 2021 (1 November 2021)થી જૂના સ્માર્ટફોન્સ (Old Smartphones) પર કામ નહીં કરી શકે. વોટ્સએપ સતત જૂના ફોન પર પોતાના સપોર્ટને બંધ કરતું રહે છે, અને હવે વોટ્સએપ 43 જૂના સ્માર્ટફોન મોડલ પર કામ નહીં કરે. દોસ્ત, સગા-સંબંધીઓ સાથે સંપર્ક સાધવા માટે વોટ્સએપ લોકો માટે એક અગત્યનું માધ્યમ છે, એવામાં ફોન પર વોટ્સએપ સપોર્ટ (WhatsApp Tech Support) બંધ થઈ જવું લોકો માટે ઘણા શોકિંગ સમાચાર સાબિત થઈ શકે છે. વોટ્સએપ સપોર્ટ જે ફોન પર નહીં મળે તેવા ફોનની યાદી જાહેર કરવામાં આવી છે તેમાં એન્ડ્રોઇડ અને એપલ iOS (Apple iOS) બંને ફોનનો સમાવેશ થાય છે. સનના રિપોર્ટ મુજબ, એન્ડ્રોઇડ (Android) 4.0.4 પર ચાલનારા ફોન પર વોટ્સએપ નહીં ચાલે.

    આ ઉપરાંત, એપલ iOS 9 પર ચાલનારા આઇફોન ઉપર પણ તેનો સપોર્ટ બંધ થઈ જશે. આવો જાણીએ એવા ફોન વિશે જેમાં પહેલી નવેમ્બરથી વોટ્સએપ (WhatsApp) કામ નહીં કરે...

    Apple
    iPhone SE, 6S and 6S Plus.

    Samsung
    સેમસંગ Galaxy Trend Lite, સેમસંગ Galaxy Trend II, સેમસંગ Galaxy SII, સેમસંગ Galaxy S3 mini, સેમસંગ Galaxy Xcover 2, ગેલેક્સી Core અને ગેલેક્સી Ace 2.

    આ પણ વાંચો, Tech News: 3,000 રૂપિયા સસ્તો મળી રહ્યો છે Realmeનો 5G સ્માર્ટફોન, મળશે દમદાર 8GB RAM

    LG
    LG Lucid 2, ઓપ્ટિમસ F7, Optimus F5, ઓપ્ટિમસ L3 II Dual, Optimus F5, ઓપ્ટિમસ L5, Optimus L5 II, Optimus L5 Dual, Optimus L3 II, Optimus L7,ઓપ્ટિમસ L7 II Dual, ઓપ્ટિમસ L7 II, ઓપ્ટિમસ F6, Enact , ઓપ્ટિમસ L4 II Dual, ઓપ્ટિમસ F3, Optimus L4 II, Optimus L2 II, Optimus નાઇટ્રો HD and 4X HD અને Optimus F3Q.

    ZTE
    ZTE Grand S Flex, ZTE V956, Grand X Quad V987 અને ગ્રેંડ Memo.

    Huawei
    હુવાવે Ascend G740, Ascend Mate, Ascend D Quad XL, Ascend D1 ક્વાડ XL, Ascend P1 S અને Ascend D2.

    આ પણ વાંચો, Airtelનો ધમાકો! એક વર્ષ માટે ફ્રીમાં મળશે Disney+Hotstar Mobile સબ્સક્રિપ્શન, કેવી રીતે ઉઠાવશો લાભ?

    Sony
    સોની Xperia Miro, Sony એક્સપીરિયા Neo L, Xperia Arc S.

    બાકી ફોન...
    Alcatel One Touch Evo 7, Archos 53 Platinum, HTC Desire 500, Caterpillar Cat B15, Wiko Cink Five, Wiko Darknight, Lenovo A820, UMi X2, Faea F1 and THL W8.

    જો આ યાદીમાં આપનો પણ ફોન છે તો પહેલી નવેમ્બરથી તમે પોતાના ફોન પર વોટ્સએપ (WhatsApp) નહીં ચલાવી શકો.
    Published by:Mrunal Bhojak
    First published: