તમારા WhatsApp Statusને કોઇપણ એપ પર કરો શેર, આ છે રીત

આ વર્ઝન વોટ્સએપના બીટા વર્ઝન માટે છે.

જો તમે વોટ્સએપ સ્ટેટસને ફેસબૂક પર શેર કરવા માંગો છો, તો તમારા એન્ડ્રોઇડ ફોનમાં ફેસબૂક અથવા ફેસબૂક લાઇટ અને આઇફોનમાં ફેસબૂક એપ્લિકેશન હોવી જરુરી છે.

 • Share this:
  તાજેતરમાં જ વોટ્સએપ સ્ટેટસ અપડેટ સુવિધા રજૂ કરવામાં આવી છે, જેનાથી વોટ્સએપ સ્ટેટસને ફેસબૂક અને અન્ય એપ્સ પર શેર કરી શકાય છે. હાલ આ વર્ઝન વો્ટસએપના બીટા વર્ઝન માટે છે. જો તમે વોટ્સએપ સ્ટેટસને ફેસબૂક પર શેર કરવા માંગો છો તો તમારા એન્ડ્રોઇન ફોનમાં ફેસબૂક અથવા ફેસબૂક લાઇટ અને આઇફોનમાં ફેસબૂક એપ્લિકેશન હોવી જરુરી છે. ચાલો જાણીએ કે તમે કેવી રીતે ફેસબૂક અને અન્ય એપ્લિકેશન્સ પર WhatsAppના સ્ટેટસને શેર કરી શકો છો.

  >>> સૌથી પહેલા WhatsApp ઓપન કરો
  >>> સ્ટેટસ પર ટેપ કરો
  >>> સ્ટેટસ અપડેટ Create કરો

  તમારુ સ્ટેટસ નવું છે અથવા જૂનું તે અનુસાર તમારી પાસે બે શેરિંગના વિકલ્પો હશે.


  નવા WhatsApp સ્ટેટસને ફેસબૂક સ્ટોરી બનાવવાની રીત  આ પણ વાંચો: આ ફિચર્સ બદલી નાખશે તમારા WhatsAppની તસવીર

  > આ માટે સૌ પ્રથમ WhatsApp ના My Statusપર જાઓ, ત્યા Share to Facebookટેપ કરો.
  >>> ત્યા Allow પર ટેપ કરો અથવા હવે તમે તમારી સામે ફેસબૂક એપ્લિકેશન ખોલશે.
  >>> Facebook એપ્લિકેશનમાં એ લોકો પસંદ કરો, જેની સાથે તમે સ્ટેટસ શેર કરવા માંગો છો. ફરી પછી હવે Share Now પર ટેપ કરો.
  >>> જો તમે બીજુ ટેબ ખોલી દીધુ તો ‘Share to Facebook Story’ નો વિકલ્પ અદૃશ્ય થઈ જશે.


  જૂના WhatsApp સ્ટેટસને ફેસબૂક સ્ટોરી બનાવવાની રીત

  >>> આમા My Statusમાં Moreનો વિકલ્પો મળશે, તેના પર ટેપ કરો.
  >>> તેમાં ત્રણ ડોટ પર જાઓ અને ફેસબુક ટેપ કરો.
  >>> અહીં Allow ટેપ કરો અથવા હવે તમારી સામે ફેસબૂક એપ્લિકેશન ખુલશે.
  >>> Facebook એપ્લિકેશનમાં એ લોકોને પસંદ કરો, જેની સાથે તમે સ્ટેટસ શેર કરવા માંગો છો. પછી Share Nowપર ટેપ કરો.
  >>> જ્યારે પ્રક્રિયા સમાપ્ત થઈ જાય, ત્યારે વોટ્સએપ રી રિપોન થઇ જશે.

  Whatsapp સ્ટેટસને ફેસબૂક પર શેર કરવા ઉપરાંત, તમે તમારા Instagram, Facebook, Gmail અને Google Photos સાથે પણ શેર કરી શકો છો. ચાલો તેની સંપૂર્ણ પદ્ધતિ જાણીએ.

  WhatsApp સ્ટેટસને કોઇ અન્ય એપ પર શેર કરવાની રીત

  >>> સૌથી પહેલા WhatsApp પર જાઓ.
  >>> Status પર ટેપ કરો.
  >>> Status અપડેટ કરો.
  Published by:Bhoomi Koyani
  First published: