બદલાઇ ગઇ WhatsAppમાં Status મુકવાની રીત, આ રીતે કરશે કામ

News18 Gujarati
Updated: June 29, 2019, 4:04 PM IST
બદલાઇ ગઇ WhatsAppમાં Status મુકવાની રીત, આ રીતે કરશે કામ
એવું પહેલી વખત છે જ્યારે વોટ્સએપમાં ફેસબૂકનાં હિસાબમાં કોઇ ફિચર ચેન્જ થયુ છે. વોટ્સએપનું નવું વર્ઝન અપડેટ કરવા પર આપને સુવિધા મળશે

એવું પહેલી વખત છે જ્યારે વોટ્સએપમાં ફેસબૂકનાં હિસાબમાં કોઇ ફિચર ચેન્જ થયુ છે. વોટ્સએપનું નવું વર્ઝન અપડેટ કરવા પર આપને સુવિધા મળશે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: WhatsAppમાં સ્ટેટ્સ માટે નવાં અપડેટ આવ્યાં છે. WABetaInfoની ટ્વિટ મુજબ iOS બીટામાં નવું ઓપ્શન છે. જેનાંથી યુઝર્સ તેનું WhatsApp સ્ટેટ્સ સીધુ જ ફેસબૂક પર શેર કરી શકશે.

વર્જની રિપોર્ટ મજુબ, એવું પહેલી વખત બનશે જ્યારે વોટ્સએપમાં ફેસબૂક જેવું કોઇ ફિચર ચેન્જ થયું હોય. વોટ્સએપનું નવું વર્ઝન અપડેટ કરવા પર આપને આ સુવિધા મળશે.

આ પણ વાંચો-Redmi Note 7 Proનો ઓપન સેલ શરૂ, 30 જૂન સુધી તક

તેમાંથી આપ આપનાં સ્ટેટ્સ ઇન્સ્ટાગ્રામ, ફેસબૂક પર શેર કરવામાં આવશે તો શું વોટ્સએપ ડેટા પણ ફેસબૂકની પાસે જતો રહેશે. જો આપને યાદ હોય તો ગત સિક્યોરિટીનાં મુદ્દે ફેસબૂકની ઘણી આલોચના થઇ હતી. જોકે આ મામલે વોટ્સએપનું કહેવું છે કે, સ્ટેટ્સ શેર કરવા પર વોટ્સએપ અને ફેસબૂકનાં એકાઉન્ટને લિંક નહીં કરવામાં આવે. આમ જ, વોટ્સએપ સ્ટેટ્સ ઇન્સ્ટાગ્રામ પર પણ શેર કરવાથી એકાઉન્ટ લિંક નહીં થાય.



વોટ્સએપ ડાર્ક મોડનાં ઘણાં ફિચર લિક થઇ ચુક્યા છે. જો કોઇ રિલીઝ ડેટની જાણકારી હજુ સુધી નથી મળી તો આપ WhatsAppમાં Dark Modeનો ઉપયોગ કરવા ઇચ્છો છો તો અમે આપને જણાવવા માંગીએ છીએ કે,
Loading...

આસાન ઉપાય, જાણો આખી પ્રોસેસ

એન્ડ્રોયડ Q બીટાનો ડાઉન કર્યા બાદ આપનાં ફોનની Settingમાં જાઓ
--હવે તેમાં Display ઓપ્શન સિલેક્ટ કરો
-આ મોડને સિલેક્ટ કરીને ‘Dark Mode’ સિલેક્ટ કરો.

આ પણ વાંચો-બાળક Samsung Tabને ચાર્જિંગમાં મુકી સૂઇ ગયો અને અચાનક આગ લાગી..



આ સ્ટેપ્સને કરો ફોલો
ધ્યાન રહે કે તેને સિલેક્ટ કર્યા બાદ એક વધુ પ્રોસેસ રહે છે. જેને આપે ફોલો કરવાની જરૂર છે.



-હવે આપને ફરીથી ફોનની Settingsમાં જવાનું રહેશે.
-જેમાં આપને About Phoneનું ઓપ્શન મળશે. જેને સિલેક્ટ કરો
-આપને 'Build Number' ઓપ્શન પર 7 વખત ટેપ કરવાનું રહેશે. તેનાંથી આપનાં ફોનમાં Developer Option એક્ટિવ થઇ જશે.
-હવે આપે Developer Option પર ટેપ કરવાંનું રહેશે. હવે તેમાં 'override force dark'ને સિલેક્ટ કરવાં છે. એવું કરવાંથી એન્ડ્રોયડ Q પર કામ કરવા ફોનની દરેક એપ્સમાં Dark Mode અપ્લાય
થશે. ચાહે આ એપ ઓફિશિયલી ડાર્ક મોડને સપોર્ટ કરે છે કે નહીં.
First published: June 29, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...