WhatsApp પર ડાઉનલોડ કરો બીજાના Statusમાં મૂકેલા ફોટો અને વીડિયો

ઘણી વખત મિત્રો અને સગા સંબંધીઓને સ્ટેટસ પસંદ આવે છે. પરંતુ તેને સેવ કરવા માટે આપણે સ્ક્રીનશૉટ લઈ લેતા હતા.

News18 Gujarati
Updated: October 20, 2019, 5:03 PM IST
WhatsApp પર ડાઉનલોડ કરો બીજાના Statusમાં મૂકેલા ફોટો અને વીડિયો
વૉટ્સ એપ
News18 Gujarati
Updated: October 20, 2019, 5:03 PM IST
વૉટ્સ એપમાં સ્ટેટસમાં સ્ટોરી મૂકવાનું ફીચર 2017 માં રજૂ કરવામાં આવ્યું હતું. આ ફીચર અનુસાર યૂઝર્સ સ્ટેટસમાં ફોટો અને વીડિયો (photos- videos) મૂકી શકો છો. આ સ્ટોરી 24 કલાકમાં આપોઆપ હટી જાય છે. ઘણી વખત મિત્રો અને સગા સંબંધીઓને સ્ટેટસ પસંદ આવે છે. પરંતુ તેને સેવ કરવા માટે આપણે સ્ક્રીનશૉટ લઈ લેતા હતા. પછી ક્રોપ કરી સેવ કરી લેતા. પરંતુ શું તમે જાણો છો કે તમે બીજાના સ્ટેટસને સેવ અને ડાઉનલોડ કરી શકો છો. WhatsApp પર ડાઉનલોડ કરો બીજાના Status માં મૂકેલા ફોટો અને વીડિયો.. તેની 2 રીતો છો. પહેલું ફાઈલ મેનેજરના માધ્યમથી અને બીજું થર્ડ-પાર્ટી એપ્સથી..

આવો જાણીએ કેવી રીતે તમે સ્ટેટસ ડાઉનલોડ કરી સેવ કરી શકો છો..

1. File Manager દ્વારા

- સૌથી પહેલા વૉટ્સ એપ ઓપન કરો
- હવે એ સ્ટેટસ પર જાવ જેને તમ Save કરવા ઈચ્છો છો. સ્ટેટસ જોી તેને બંધ કરી દો.
- હવે તમારા ફોનના ફઆીલ મેનેજર પર જોવ.
Loading...

- તેમાં તમારે WhatsApp સિલેક્ટ કરવું પડશે. તેમાં તમાને Media નું ઑપ્શન દેખાશે, તેને સિલેક્ટ કરો.
- હવે તેને થોડું સ્ક્રોલ કરશો તો તેમાં 'Statuses'નું ઑપ્શન દેખાશે. તેને ઑપન કરશો તો તમારી સામે બધા સ્ટેટસ આવી જશે, જે તમે ખોલીને જોયા હતા.
- અહીં ફોટો અને વીડિયોને Copy કરી બીજા ફોલ્ડરમાં પેસ્ટ કરો.

2. બીજી રીત- થર્ડ પાર્ટી એપ્સ દ્વારા
પ્લે સ્ટોર પર એવી ઘણી થર્ડ પાર્ટી એપ છે, જે WhatsAppનું સ્ટેટસ કૉપી કરવા માટે બનાવવામાં આવી હોય. લિસ્ટમાં સૌથી પોપ્યુલર એપ Status Save નામન છએ. આ ડાઉનલોડ કર્યા બાદ તેમાં ઑટોમેટિકલી દરેક ફાીલ દેખાવા લાગશે. જ્યાં તમે Save બટન પર ટેપ કરી ફોનાં સ્ટેટસ સેવ કરી શકો છો.

આ પણ વાંચો-  ધનતેરસના દિવસે આ 5 ચીજોની ખરીદી અવશ્ય કરજો, થઈ જશો માલામાલ
આ પણ વાંચો-  અમદાવાદમાં આટલી જગ્યાએ આ પ્રખ્યાત ચીજ ખાવા માટે થાય છે પડાપડી
આ પણ વાંચો-  આ ચીજ મૂકવાથી અનાજ અને દાળના ડબ્બામાં નહીં પડે કીડા કે ધનેડાં
આ પણ વાંચો-  #કામની વાત: 40-50 વર્ષ પછી કેવી હોય છે સેક્સ લાઈફ?
આ પણ વાંચો-  રેખા ચહેરા પર લગાવે છે આ ચીજ, નહાય છે આ ચીજથી: રેખાની સુંદરતાનું સિક્રેટ
આ પણ વાંચો-  આ 9 ફૂડ ક્યારેય એક સાથે ન લેશો, નહીંતર પડી જશો બીમાર
First published: October 20, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...