નાના દુકાનદાર અને વેપારીઓને WhatsAppની ગિફ્ટ, નવા ફિચરથી અનેક કામ સરળ થશે

News18 Gujarati
Updated: November 9, 2019, 11:01 PM IST
નાના દુકાનદાર અને વેપારીઓને WhatsAppની ગિફ્ટ, નવા ફિચરથી અનેક કામ સરળ થશે
પ્રતિકાત્મક તસવીર

આ પહેલા બિઝનેસ ઑનર્સને (business owners) વૉટ્સએપના બિઝનેસ એપ ઉપર એક એક કરીને પોતાની પ્રૉડક્ટ્સના ફૉટોઝ કે પછી સર્વિસિઝની જાણકારી આપવી પડતી હતી.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ ફેસબુકની (Facebook) ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપએ (Whatsapp) પોતાના બિઝનેસ એપ (WhatsApp business app) ઉપર એક નવું ફિચર લૉન્ચ કર્યું છે. જે નાના ધંધાના માલિકોને પોતાનો બિઝનેસ આસાન કરવા માટે મદદ કરશે. કેટલૉગ (Catalogs) નામનું આ ફિચર્સ હવે વેપારીઓના પોતાના પ્રૉડક્ટ અને સર્વિસિસ (product and services)ની કેટલૉગ ડિસ્પ્લે કરવાની સુવિધા આપશે. કસ્ટમર્સ એક સાથે તેમનું આખું કેટલૉગ જોઈ શકશે. અને શું ખરીદવું એ નક્કી કરી શકશે.

આ પહેલા બિઝનેસ ઑનર્સને (business owners) વૉટ્સએપના બિઝનેસ એપ ઉપર એક એક કરીને પોતાની પ્રૉડક્ટ્સના ફૉટોઝ કે પછી સર્વિસિઝની જાણકારી આપવી પડતી હતી. એટલા માટે ગ્રાહકો સામે સતત ચેટિંગ કરવું પડતું હતું.

આ પણ વાંચોઃ-Dabangg 3નું ગીત 'Yu Karke' થયું રિલિઝ, સલમાન ખાને આપ્યો છે અવાજ

પરંતુ આ કેટલૉગમાં જઈને પોતાની જાણકારી ડિસ્પ્લે કરી શકે છે. કસ્ટમર ઑનરનો સંપર્ક કર્યા વગર બ્રાઉઝ કરી શકે છે. આનાથી બિઝનેસ પ્રોફેશનલ તો લાગશે. આ ઉપરાંત ગ્રાહકો સાથે ઑનર એંગેજ રહેવું પડતું નથી. અને બીજી ઈન્ફોર્મેશન, ડિસ્ક્રિપ્શન અને પ્રૉડક્ટકોડ એડ કર શકશે.

આ પણ વાંચોઃ-જો કોઈની પણ ભાવનાને ઠેસ પહોંચી હોય તો માફી માંગુ છું: અમિતાભ બચ્ચન

આ ફિચર ભારત, બ્રાઝીલ, જર્મની, ઇન્ડોનેશિયા, મેક્સિકો, યુ.કે અને યુ.એસ.માં વ્હોટ્સ એપ બિઝનેસ એપ ઉપયોગ કરી રહેલા યુઝર્સ માટે એન્ડ્રોઇડ અને iOS સ્માર્ટફોન્સ ઉપર ઉપલબ્ધ કરવામાં આવ્યું છે.આ પણ વાંચોઃ-ઠંડીમાં હાથ-પગ સુકાઈ જાય છે? તો ફટાફટ અપનાવો આ ઘરેલું ઉપાયો

ઉલ્લેખનીય છે કે, ફેસબુકે 2018માં WhatsApp for Business પ્લેટફૉર્મ લૉન્ચ કરવામાં આવ્યું હતું. ભારતમાં લગભગ 10 લાખ સ્મૉલ બિઝનેસ ઑનર્સ ઉપયોગ કરી રહ્યા છે. જ્યારે દુનિયાભરમાં 50 લાખ લોકો ઉપયોગ કરે છે.
First published: November 9, 2019, 10:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading