Home /News /tech /નોકિયાનો ફોન વાપરનારા માટે છે ખરાબ સમાચાર, બંધ થશે તેમનું WhatsApp

નોકિયાનો ફોન વાપરનારા માટે છે ખરાબ સમાચાર, બંધ થશે તેમનું WhatsApp

Whats Appએ કેટલાક ડિવાઇઝને આ 31મી ડિસેમ્બરનાં રોજ ફેરવેલ આપવાની તૈયારી કરી લીધીછે

Whats Appએ કેટલાક ડિવાઇઝને આ 31મી ડિસેમ્બરનાં રોજ ફેરવેલ આપવાની તૈયારી કરી લીધીછે

    નવી દિલ્હી: Whats Appએ કેટલાક ડિવાઇઝને આ 31મી ડિસેમ્બરનાં રોજ ફેરવેલ આપવાની તૈયારી કરી લીધીછે. Whats Appનાં બ્લોગ પોસ્ટ મુજબ BlackBerry OS, BlackBerry 10 અને Windows Phone 8.0 નાં યુઝર્સ ફક્ત 31મી ડિસેમ્બર, 2017 સુધી જ Whats App વાપરી શકશે.

    આ ઉપરાંત જે ડિવાઇઝમાં નોકિયા S40 ઓપરેટિંગ સિસ્ટમ (OS) ચાલે છે તેમાં પણ 31 ડિસેમ્બર, 2018માં વ્હોટ્સએપ બંધ થઇ જશે. આપને જણાવી દઇએ કે વ્હોટ્સએપ s40 અને બ્લેકબેરી ડિવાઇઝમાં વ્હોટ્સએપની સુવિધા બંધ કરવાની વાત તે ગત ફેબ્રુઆરી મહિનાથી કરી રહ્યો છે પણ આ વર્ષે જૂનમાં વ્હોટ્સએપે નોકિયા s60 પર ચાલનારી ડિવાઇઝ પર વોટ્સએપે તેની
    સર્વિસ બંધ કરી છે.

    આ સાથે જ બ્લોગ પોસ્ટમાં પણ કહેવામાં આવ્યું કે, એન્ડ્રોયડ વર્ઝન્સ 2.3.7 કે પછી તેને સંપૂર્ણ એન્ડ્રોયડ વર્ઝન પર પણ 1 ફેબ્રુઆરી, 2020નાં વ્હોટ્સએપ સર્વિસ બંદ થઇ જશે. જો આપની પાસે પણ આવો જ કોઇ ડિવાઇઝ છે તો આપને નવાં એન્ડ્રોઇડ, વિન્ડોઝ 10 કે પછી આઇફોનમાં અપગ્રેડ થવાની જરૂર છે.
    First published:

    Tags: Mobile & Technology, Nokia, Whats App

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો