Home /News /tech /

ભૂલથી પણ ના જુઓ મોબાઈલ પર પોર્ન, પડી જશે લેવાના દેવા

ભૂલથી પણ ના જુઓ મોબાઈલ પર પોર્ન, પડી જશે લેવાના દેવા

    જો તમે પણ પોર્ન જોવા માટે એન્ડ્રોઈડ મોબાઈલનો ઉપયોગ કરો છો. તો તમારો આ શોખ ખતરાથી ખાલી નથી. કેમ કે, રશિયાની એક સાઈબર કંપનીએ આના સાથે જોડાયેલ ચોકાવનાર રિપોર્ટ આપી છે.

    રશિયાની સાઈબર સિક્યોરિટી કંપની Kaspersky Labની રિપોર્ટ અનુસાર લગભગ 12 લાખ રૂપિયા એન્ડ્રોઈડ યૂઝર્સ પોર્ન દેખવાના કારણે મેલવેરથી પ્રભાવિત થયા છે. જ્યારે ગયા વર્ષે લગભગ 49 લાખ એન્ડ્રોઈડ યૂઝર્સ મેલવેરથી પ્રભાવિત થયા હતા.



    પોર્ન વેબસાઈટ અથવા એપ્સ દ્વારા હેકર્સને એન્ડ્રોઈડ ડિવાઈસમાં મેલવેર મોકલવો સરળ રહે છે. જેના કારણે મોટાભાગના હેકર્સ એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં પોર્ન વેબસાઈટ દેખનાર યૂઝર્સને નિશાન બનાવે છે.



    હેકર્સ ફેક પોર્ન એપ દ્વારા લાખોની સંખ્યામાં લોકોને નિશાન બનાવે છે.લગભગ 90,000 બોટ સ્પેમ પોર્ન વેબસાઈટ સાથે જોડાયેલ છે, આ ફેક બોટ દ્વારા યૂઝર્સ સાથે છેતરપિંડી કરવામાં આવે છે.



    આ મેલવેર પોર્ન દરમિયાન એડના રૂપમાં આવે છે. આ રીતે મેલવેર ઓપરેટિંગ સિસ્ટમ સાથે ફોનની બેટરીને પણ પ્રભાવિત કરે છે.



    ગૂગલની પોલિસી અનુસાર કોઈપણ રીતનો એડલ્ટ કન્ટેન્ટ સાથે જોડાયેલ એપ નિયમોના વિરૂદ્ધ છે. આને ધ્યાનમાં રાખીને જ હાલમાં જ ગૂગલે લગભગ 7 લાખ એપ્સને પ્લેસ્ટોરમાંથી બહાર કરી છે.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Porn on android, User, Watching porn on android could be harmful for user

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन