40 ઇંચનાં LED Smart TV પર રૂ. 12 હજારની છૂટ, બસ 2 દિવસ બાકી

News18 Gujarati
Updated: July 6, 2019, 4:04 PM IST
40 ઇંચનાં LED Smart TV પર રૂ. 12 હજારની છૂટ, બસ 2 દિવસ બાકી
ટીવીની અસલ કિંમત 36,000 રૂપિયા છે. પણ સેલમાં આ ફક્ત 23,999 રૂપિયામાં ખરીદી શકાય છે. એટલે કે તેનાં પર 12,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

ટીવીની અસલ કિંમત 36,000 રૂપિયા છે. પણ સેલમાં આ ફક્ત 23,999 રૂપિયામાં ખરીદી શકાય છે. એટલે કે તેનાં પર 12,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: મોટા સાઇઝનાં સ્માર્ટ ટીવીને સસ્તામાં ખરીદવાની તક ફ્લિપકાર્ટ આપી રહ્યું છે. ટીવી બનાવનારી કંપી Vuની પાંચમી વર્ષગાંઠ છે. આ સમયે કંપનીએ TVની ખરીદી પર ભારે છૂટ આપી છે. Flipkart પર આપેલી જાણકારી મુજબ ટીવીની શરૂઆતનો ભાવ 9,999 રૂપિયા છે. સેલ 6થી 8 જુલાઇ સુધી રાખવામાં આવ્યો છે. જેમાં એક્સચેન્જ ઓફર પણ રાખવામાં આવી છે. 40 ઇંચનાં ટીવી પર 10,000 રૂપિયાની છૂટ, 43 ઇંચ-55 ઇંચનાં ટીવી પર 17,500 રૂપિયાની છૂટ 65 ઇંચનાં ટીવી પર 29,000 રૂપિયાની છૂટ અને 75 ઇંચનાં ટીવી પર 34 હજાર રૂપિયાની છૂટ આપવામાં આવી રહી છે.

સેલમાં Vu Pixelight 108cm (43 inch) Ultra HD (4K) LED Smart TV ને 33 ટકાની છૂટ પર ખરીદી શકાય છે. ટીવીની અસલ કિંમત 36,000 રૂપિયા છે. પણ સેલમાં આ ફક્ત 23,999 રૂપિયામાં ખરીદી શકાય છે. એટલે કે તેનાં પર 12,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો-આજે Jio યુઝર Hotstar પર મફતમાં જોઇ શકશે ભારત-શ્રીલંકાની LIVE મેચ

Vu Ultra Smart 100cm (40 inch) Full HD LED Smart TVની અસલ કિંમત 27,000 રૂપિયા છે. જેને 35 ટકાની છૂટ પર આપ ખરીદી શકો ચો. સેલમાં ગ્રાહકે આ ટીવીને 17,499 રૂપિયામાં
ખરીદી શકે છે.
Vu Pixelight 126cm (50 inch) Ultra HD (4K) LED Smart TV નો ભાવ 42,000 રૂપિયા છે. જેની જગ્યાએ 23 ટકાની છૂટ સાથે આ ટીવી આપ 31,999માં ખરીદી શકો છો.આ પણ વાંચો-#CycleohCycle આ ગુજરાતી ગીત હાલ ટીકટોક પર બધાને નચાવી રહ્યું છે!

Vu Ultra Smart 80cm (32 inch) HD Ready LED Smart TV સેલમાં 39 ટકાનાં ડિસ્કાઉન્ટ સાથે આપ ઘરે લાવી શકો છો. આ ટીવીનો ભાવ 19,000 રૂપિયા છે. પણ સેલમાં આ ટીવી આપ માત્ર 11,499માં ખરીદી શકો છો.
First published: July 6, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading