ફોક્સવેગનનું આ નવું વેરિએન્ટ ભારતમાં લોન્ચ, કિંમત છે માત્ર આટલી

ફોક્સવેગન ઇન્ડીયાએ ભારતમાં Amio subcompact સેડાનનું સ્પેશિયલ એડિશન લોન્ચ કર્યુ છે. જેને ફોક્સવેગન એમિઓ કોર્પોરેટ એડિશન નામ આપવામાં આવ્યું છે.

News18 Gujarati
Updated: April 15, 2019, 4:37 PM IST
ફોક્સવેગનનું આ નવું વેરિએન્ટ ભારતમાં લોન્ચ, કિંમત છે માત્ર આટલી
ફોક્સવેગન ઇન્ડીયાએ ભારતમાં Amio subcompact સેડાનનું સ્પેશિયલ એડિશન લોન્ચ કર્યુ છે. જેને ફોક્સવેગન એમિઓ કોર્પોરેટ એડિશન નામ આપવામાં આવ્યું છે.
News18 Gujarati
Updated: April 15, 2019, 4:37 PM IST
ફોક્સવેગન ઇન્ડીયાએ ભારતમાં Amio subcompact સેડાનનું સ્પેશિયલ એડિશન લોન્ચ કર્યુ છે. જેને ફોક્સવેગન એમિઓ કોર્પોરેટ એડિશન નામ આપવામાં આવ્યું છે. કંપનીનું કહેવું છે કે આ કાર કોર્પોરેટ અને બિઝનેસ ગ્રાહકોની જરુરીયાતો પૂર્ણ કરશે. એમિઓ કોર્પોરેશન એડિશનની ફોક્સવેગનને માત્ર હાઇલાઇન પ્લસ વેરિએન્ટમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને આ કોર્પોરેટ એડિશનની ભારતમાં ઇંટ્રોડક્ટરી એક્સ શોરુમ કિંમત 6.99 લાખ રુપિયા છે. જે મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે આવે છે. તે કારનના ડીઝલ વેરિએન્ટની એક્સ શોરુમ કિંમત 7.99 લાખ રુપિયા છે.

કંપની કહે છે કે આ કાર કોર્પોરેટ અને બિઝનેસ ગ્રાહકોની જરૂરિયાતોને પૂરી કરશે.ફોક્સવેગન એમિઓ કોર્પોરેટ આવૃત્તિમાં સારા ફિચર્સ આપવામાં આવે છે. જે પેહેલા જ એમિઓના હાઇલાઇન પ્લસ વેરિએન્ટમાં ઉપલબ્ધ કરાવ્યા છે. કોર્પોરેટ 5 કલર્સ-લાપિઝ બ્લૂ રિફ્લેક્સ સિલ્વર, કેંડી વ્હીઇટ, ટોફી બ્રાઉન અને કાર્બન સ્ટીલમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

ફોક્સવેગન Amioમાં બે એરબેગ્સ અને સામાન્ય રુપથી એબીએસ આપવામાં આવ્યું છે. જેમા ક્રૃઝ કંન્ટ્રોલ વાઇપર્સ સાથે કોર્નરિંગ અને ડાયનામિક ટચસ્ક્રીન મલ્ટી મીડિયા મ્યૂઝિક સિસ્ટમ આપવામાં આવી છે.

એમિઓ કૉર્પોરેટ એડિશન ફક્ત ફોક્સવેગને માત્ર હાઇલાઇન પ્લસ વેરિએન્ટમાં ઉપલબ્ધ કરાવ્યું છે
ફોક્સવેગન પેસેન્જર કારના ડાયરેક્ટર સ્ટીફન નાપે કહ્યુ કે " ભારત માટે બનેલી એમિઓ એ કાર છે. જે ભારતીય બજાર માટે બનાવવામાં આવી છે.
First published: April 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...