આ કંપનીએ રજૂ કરી જબરદસ્ત ઓફર, 168 દિવસ સુધી ફ્રી મા કરો કોલ

News18 Gujarati
Updated: August 31, 2018, 3:22 PM IST
આ કંપનીએ રજૂ કરી જબરદસ્ત ઓફર, 168 દિવસ સુધી ફ્રી મા કરો કોલ
આ કંપનીએ રજૂ કરી જબરદસ્ત ઓફર, 168 દિવસ સુધી ફ્રી મા કરો કોલ

આ કંપનીએ રજૂ કરી જબરદસ્ત ઓફર, 168 દિવસ સુધી ફ્રી મા કરો કોલ

  • Share this:
મોબાઇલ નેટવર્ક પ્રોવાઇડર્સ તેમના ગ્રાહકોને લલચાવવા માટે સતત નવા નવા લોન્ચિંગ ઓફર કરી રહ્યા છે અને આ જ ટ્રેકમાં વોડાફોન ઇન્ડિયાએ તેના યૂઝર્સો માટે જબરદસ્ત ઓફર રજૂ કરી છે. જેમા યૂઝર્સને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે. આ પહેલા એરટેલે પણ તેમના ગ્રાહકોને લોભાવવા માટે આવો જ પ્લાન રજૂ કર્યો હતો. જાણીએ વોડાફોનના આ પ્લાન વિશે.

વોડાફોનનો પ્લાન શું છે?
વોડાફોન પણ 597 રુપિયાનો છે. જેમા ફિચર ફોનના યૂઝર્સને 168 દિવસની વેલિડીટી આપવામાં આવી રહી છે. યૂઝર્સને 112 દિવસની વેલિડિટી મળશે. આ પ્લાનમાં યૂઝર્સને અનલિમિ

ટેડ વોઇસ કોલિંગ( નેશનલ રોમિંગ સાથે) એફયુપી લિમિટની સાથે આપવામાં આવી રહ્યો છે. જેમા દરરોજ 250 મિનિટ અને 1000 મિનિટ કોલિગ કરી શકાય છે. સાથે જ યૂઝર્સ કોઇપણ 100 યુનિક નંબર પર ફ્રી કોલ્સનો લાભા ઉઠાવી શકે છે. યૂઝર્સને આ યોજનામાં 10 જીબી 4 જી / 3 જી ડેટા પણ મળશે.

એરટેલનો પ્લાન શું છે?
ભારતી એરટેલના 597 રુપિયાના પ્લાનમાં સ્માર્ટફોન યુઝર્સને 112 દિવસ અને ફિચર ફોન યૂઝર્સને 68 દિવસની વેલિડિટી મળે છે. જોકે આ પ્લાનમાં વૉઇસ કૉલિંગ માટે કોઈ મર્યાદા નથી. અન્ય લાભો વિશે વાત કરીએ તો, વોડાફોન પ્લાનની જેવીજ એરટેલના પ્લાનમાં લાભ મળે છે.
First published: August 31, 2018, 3:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading