Home /News /tech /

આ એન્જિનિયરીંગ કોલેજના હોસ્ટેલમાં 'PUBG' ગેમ રમવા પર લાગ્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ

આ એન્જિનિયરીંગ કોલેજના હોસ્ટેલમાં 'PUBG' ગેમ રમવા પર લાગ્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ

અનુમાન (જેમાં ચીનમાં એન્ડ્રોયડથી મળતા રાજસ્વને સામેલ નથી કરવામાં આવી) અનુસાર, બંને વર્ઝને મળીને મે મહિનામાં કુલ 14.6 કરોડ ડોલરની કમાણી કરી, જે એપ્રિલના મહિનામાં થયેલી 65 કરોડ ડોલરની કમાણીની તુલનામાં 126 ટકા વધારે છે. આ પહેલા એપ્રિલમાં અત્યાર સુધીમાં સૌથી વધારે કમાણી થઈ હતી.

વોર્ડનના પરિપત્ર મુજબ, વિદ્યાર્થીઓને તેમના કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરવા કહેવામાં આવ્યું છે.

    પબજી ગેમ દેશમાં યુવાનોની સૌથી લોકપ્રિય રમત બની ગઈ છે. પરંતુ આ નંબર -1 મોબાઈલ ગેમિંગ એપ્લિકેશનને તમિલનાડુના વેલ્લોર ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીના કેમ્પસે પ્રતિબંધિત કરવામાં આવી છે.

    વેલ્લોર ઇન્સ્ટિટ્યુટ ઑફ ટેક્નૉલૉજી (વીઆઈટી) એ રુમમેટ્સની પરેશાની અને માહોલ ખરાબ થવાને લઇને મેન્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને પબજી નહીં રમવા કહેવામાં આવ્યું છે.

    વીઆઇટી વોર્ડનને તમામ હોસ્ટેલને ઇમેઇલ મોકલીને આ માહિતી આપી છે. "કેમ્પસની અંદર કેમ્પસમાં રમવાની છૂટ નથી. પ્રતિબંધ પછી પણ, વિદ્યાર્થીઓ સતત આ ગેમ રમત રમી રહ્યા છે.આવા કેટલાક કેસ સામે આવ્યા હતા. જેના કારણે, રૂમમેટને મુશ્કેલી આવી રહી છે અને સમગ્ર હોસ્ટેલનું વાતાવરણ ખરાબ થઈ રહ્યું છે.

    વોર્ડનના પરિપત્ર મુજબ, વિદ્યાર્થીઓને તેમના કારિયર પર ધ્યાન કેન્દ્રિત કરવા કહેવામાં આવ્યું છે. એક પરિપત્ર તરીકે, ઉલ્લંઘનકારો સાથે VIT કોડ ઓફ કનેક્ટ હેઠળ સજા આપવામાં આવશે.

    લોન્ચ થયા બાદ થોડા જ દિવસોમાં PUBG દરેકની પ્રથમ પસંદગી બની ગઇ છે. ગેમની લોકપ્રિયતાની વાત કરીએ તો હવે PUBG થીમ્સ પર રેસ્ટોરન્ટ્સ પણ બનવા લાગ્યાં છે. જને લોકો ખૂબ પસંદ કરે છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Game, Hostel vellore institute, Pubg game banned, Tamilnadu, ટેક ન્યૂઝ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन