Home /News /tech /ટ્વિટરે 33 કરોડ યુઝર્સને પાસવર્ડ બદલવાનું કહ્યું, તમારું નામ તો નથી ને?

ટ્વિટરે 33 કરોડ યુઝર્સને પાસવર્ડ બદલવાનું કહ્યું, તમારું નામ તો નથી ને?

ટ્વિટર

    ટ્વિટરે પોતાના 33 કરોડ (330 મિલિયન) યૂઝર્સને પાસવર્ડ બદલવાનો આગ્રહ કર્યો છે. માઇક્રો બ્લોગિંગ સાઇટે ગુરૂવારે ટ્વિટ કરીને કહ્યું કે ઇન્ટરનેશનલ લોગમાં એક બગ જોવા મળ્યો છે જેને ઠીક કરી દેવામાં આવ્યો છે.

    ટ્વિટરે આપેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ કારણે યૂઝર્સના ડેટા પર કોઇ અસર નહીં પડે. ન કોઇ સુરક્ષા પણ પ્રભાવિત થશે. પોતાના નિવેદનમાં ટ્વિટરે કહ્યું કે,'અમે હાલમાં જ એક બગ દેખાયો હતો જે ઇન્ટરનલ લોકોમાં રખાયેલ પાસવર્ડના કારણે આવ્યો હોવાનો ખુલાસો મળ્યો હતો. બગને બરાબર કરી દીધો છે. તેનાથી કોઇના પણ ડેટામાં કોઇ મુશ્કેલી નહીં પડે. '

    બગને બરાબર કરી દીધા પછી પણ કંપનીએ સાવધાની રાખતા પોતાના યૂઝર્સના પાસવર્ડ બદલવાનું કહ્યું છે. કંપનીએ કહ્યું છે કે આ રીતનો બગ ફરીથી ન આવે તે માટેનો પ્લાન પણ બનાવવામાં આવશે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Bug, Twitter

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन