Home /News /tech /ટોપર લર્નિંગ એક્ઝામ પ્રેપ એપ તમારા બાળકની પરીક્ષાની તૈયારીઓને બનાવશે વધુ સરળ; આજે જ ડાઉનલોડ કરો
ટોપર લર્નિંગ એક્ઝામ પ્રેપ એપ તમારા બાળકની પરીક્ષાની તૈયારીઓને બનાવશે વધુ સરળ; આજે જ ડાઉનલોડ કરો
ટૉપર લર્નિંગ એક્ઝામ પ્રેપ એપ
આ એક્ઝામ પ્રિપરેશન એપ ઇનોવેટિવ લર્નિંગ રિસોર્સિસની હબ છે. પ્રેક્ટિસ પ્રશ્નોની બેંકને ઍક્સેસ કરો અને તમારુ જ્ઞાનની ઝડપથી ચકાસો. આ એપ તમારો સ્કૂલ પછીનો સાથી છે, જેમાં તમને અત્યંત જટિલ પ્રશ્નોના જવાબો પણ મળી જાય છે અને તમામ શંકાઓને મિનિટોમાં ઉકેલે છે.
એક લાખથી વધુ વિદ્યાર્થીઓના વિશ્વાસ, ટૉપર લર્નિંગ એક્ઝામ પ્રેપ એપ સીબીએસઇ અને આઇસીએસઇ પરીક્ષાની તૈયારી માટે અને સારા માર્ક્સ સાથે પાસ થવા માટેનું એક ઉમદા પ્લેટફોર્મ છે. આવો જાણીએ કે TopperLearning's Exam Prep App શા માટે સિલેક્ટ કરવી...
આ એક્ઝામ પ્રિપરેશન એપ ઇનોવેટિવ લર્નિંગ રિસોર્સિસની હબ છે. પ્રેક્ટિસ પ્રશ્નોની બેંકને ઍક્સેસ કરો અને તમારુ જ્ઞાનની ઝડપથી ચકાસો. આ એપ તમારો સ્કૂલ પછીનો સાથી છે, જેમાં તમને અત્યંત જટિલ પ્રશ્નોના જવાબો પણ મળી જાય છે અને તમામ શંકાઓને મિનિટોમાં ઉકેલે છે.
વિજ્ઞાન (ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન), ગણિત, સામાજિક વિજ્ઞાન (ઈતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર, નાગરિકશાસ્ત્ર), અંગ્રેજી વ્યાકરણ અને હિન્દી વ્યાકરણ ,કોઈપણ વિષયોમાં ઓનલાઈન ટેસ્ટ આપીને પરીક્ષાના ડરને દૂર કરો અને તમને જટિલ લાગતા પ્રશ્નોના જવાબ મેળવો. ટોપિક નોટ્સ અને રિવિઝન નોટ્સ, સોલ્વ કરેલા સેમ્પલ અને પાછલા વર્ષના પેપર્સ અને વિષય મુજબની પરીક્ષાની તૈયારી સાથે તમે ઇચ્છો એટલા સમય માટે પ્રેક્ટિસ કરો.
આ એપ સ્કૂલના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને ખૂબ જ સાવચેતી સાથે બનાવવામાં આવી છે. તેથી પ્રોગ્રેસ રિપોર્ટ અને તમને જેમાં મૂંઝવણ હોય તેવા પ્રશ્નોના જવાબ પણ તરત જ મળશે.
જ્યારે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાની તૈયારીના ભાગ રૂપે નવીન વ્યૂહરચનાઓ, એક સુસંગત સમયપત્રક, સારી રીતે બનાવેલુ રિવિઝન મિટિરિલ અને રેગ્યુલર પ્રેક્ટિસ સેશન ફોલો કરે છે ત્યારે બોર્ડની પરીક્ષા માટે તૈયારી કરવી પ્રમાણમાં સરળ બની જાય છે. શું તમે હજુ પણ વિચારી રહ્યા છો? ટોપરલર્નિંગ એક્ઝામ પ્રેપ એપ્લિકેશન આજે જ ફ્રીમાં ડાઉનલોડ કરો અને સફળતાના સોપાન સર કરવા માટે તમારું પ્રથમ પગલું ભરો! વધુ માહિતી માટે આ લિંક પર ક્લિક કરો...