Google Year In Search 2019: ભારતમાં લોકોએ ગૂગલ પર સૌથી વધારે સર્ચ કરી આ વસ્તું

News18 Gujarati
Updated: December 12, 2019, 1:15 PM IST
Google Year In Search 2019: ભારતમાં લોકોએ ગૂગલ પર સૌથી વધારે સર્ચ કરી આ વસ્તું
આ વર્ષે લોકોએ વિવિધ કેટેગરીમાં સૌથી વધુ શું સર્ચ કર્યુ. તે વિશે જાણો..

આ વર્ષ પૂરા થવા માટે હજી થોડા દિવસો બાકી છે. આ પહેલા ગૂગલ (Google) એ તેનું 'યર એન્ડ લિસ્ટ' બહાર પાડ્યું છે. આ યાદીમાં ગૂગલે જણાવ્યું છે કે આ વર્ષે ગૂગલ પર ભારતીયોએ શું સર્ચ કર્યું છે.

  • Share this:
આ વર્ષ પૂરા થવા માટે હજી થોડા દિવસો બાકી છે. આ પહેલા ગૂગલ (Google) એ તેનું 'યર એન્જ લિસ્ટ' બહાર પાડ્યું છે. આ યાદીમાં ગૂગલે જણાવ્યું છે કે આ વર્ષે ગૂગલ પર ભારતીયોએ શું સર્ચ કર્યું છે. Google Year In Search 2019 માં આ વર્ષના ટોપ ટ્રેન્ડ વિશે બતાવવામાં આવ્યું છે. આ વર્ષે લોકોએ વિવિધ કેટેગરીમાં સૌથી વધુ શું શોધ્યું છે. તે વિશે જાણો..

ગૂગલ પર સર્ચ થનારા 10 શબ્દ

1) Cricket World Cup

2) Lok Sabha Elections
3) Chandrayaan 2
4) Kabir Singh5) Avengers: Endgame
6) Article 370
7) NEET results
8) Joker
9) Captain Marvel
10) PM Kisan Yojana

આ વર્ષે વિંગ કમાન્ડરના સ્વાગત વિશે ખૂબ જ સર્ચ કરવામાં આવ્યું.

આ વખતે ભારતમાં ગૂગલ પર અભિનંદન વિશે લોકોએ જોરદાર સર્ચ કર્યુ હતું. આ જ કારણ છે કે અભિનંદન પર્સનાલિટીઝ કેટેગરીમાં ટોપ પર છે. છેલ્લી વખત પ્રિયા પ્રકાશ વેરીઅરનું નામ હતું. આ વર્ષે બીજા નંબર પર લતા મંગેશકર છે, જ્યારે યુવરાજ સિંહ અને આનંદ કુમાર ત્રીજા અને ચોથા ક્રમે છે. જાણો ટોપ 10 હસ્તીઓનાં નામ.
1) Abhinandan Varthaman
2) Lata Mangeshkar
3) Yuvraj Singh
4) Anand Kumar
5) Vicky Kaushal
6) Rishabh Pant
7) Ranu Mondal
8) Tara Sutaria
9) Siddharth Shukla
10) Koena Mitra

આ ટોપ 10 સૌથી વધુ સર્ચ કરાયેલી ફિલ્મ

ફિલ્મો વિશે વાત કરીએ તો આ વર્ષે ભારતમાં કબીરસિંહ વિશે સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યું છે. એવેન્જર્સ એન્ડગેમ બીજા નંબર પર, જ્યારે જોકર અને કેપ્ટન માર્વેલ ત્રીજા અને ચોથા ક્રમે હતા.

1) Kabir Singh
2) Avengers: Endgame
3) Joker
4) Captain Marvel
5) Super 30
6) Mission Mangal
7) Gully Boy
8) War
9) Housefull 4
10) Uri - The Surgical Strike

10 સૌથી વધુ શોધાયેલી ગીતની યાદી

આ વખતે ભારતમાં 'લે ફોટો લે' ગીતની સૌથી વધુ શોધ કરવામાં આવી છે. બીજો નંબર રાનૂં મંડલની 'તેરી મેરી કહાની' છે.

1) Le Photo Le
2) Teri Meri Kahani
3) Teri Pyari Pyari Do Akhiyan
4) Vaste
5) Coca-Cola Tu
6) Gori Tori Chunari Ba Lal Lal Re
7) Pal Pal Dil Ke Paas
8) Ladki Aankh Mare
9) Payaliya Bajni Lado Piya
10) Kya Baat Hai

આ શબ્દો સમાચારમાં સૌથી વધુ સર્ચ થયા

સમાચારોની વાત કરીએ તો વર્ષ 2019 માં મોટાભાગના લોકોએ લોકસભાની ચૂંટણીના પરિણામની શોધ કરી છે. આ યાદીમાં ચંદ્રયાન બીજા નંબર પર છે જ્યારે આર્ટિકલ 370 ત્રીજા ક્રમે છે.

1) Lok Sabha election results
2) Chandrayaan 2
3) Article 370
4) PM Kisan Yojana
5) Maharashtra assembly elections
6) Haryana assembly election result
7) Pulwama attack
8) Cyclone Fani
9) Ayodhya verdict
10) Amazon forest fire

Googleનો Near Me શબ્દ થયો સર્ચ

આ વખતે ગૂગલમાં Near Me શબ્દ ટોપ પર છે. બીજો નંબર સલૂન નિયર મી પણ છે.

1) Dance classes near me
2) Salons near me
3) Costume stores near me
4) Mobile stores near me
5) Saree shop near me
6) Air quality Index near me
7) Furniture store near me
8) Toy store near me
9) Electronic stores near me
10) Spa near me

Google પર 'How to'માં લોકોએ સર્ચ કરી આ વસ્તું

Google પર 'How to' વધુ સર્ચ કરવામાં આવે છે આ કેટેગરીમાં નંબર 1 પર ભારતમાં આ વખતે How to Vote રહ્યો છે.

1) How to vote
2) How to link Aadhar to PAN
3) How to check name in voter list
4) How to check NEET result
5) How to select channels as per TRAI
6) How to remove Holi colour
7) How to play PUBG
8) How to get Fastag
9) How to know polling booth
10) How to file GSTR-9

સ્પોર્ટસ ઇવેન્ટમાં સર્ચ થયો આ શબ્દ

સ્પોર્ટસ ઇવેન્ટમાં આ વખતે નંબર 1 પર ક્રિકેટ વર્લ્ડ કપ રહ્યો છે, જ્યારે બીજા નંબર પર પ્રો કબ્ડ્ડી લીગ છે.

1) Cricket World Cup
2) Pro Kabaddi League
3) Wimbledon
4) Copa América
5) Australian Open
6) French Open
7) Super Bowl
8) The Ashes
9) US Open
10) Indian Super League

What isમાં સર્ચ થઇ આ વસ્તું

આ વર્ષે What is કેટેગરીમાં ગૂગલ પર ભારતમાં મોટાભાગના લોકોએ Article 370 વિશેની શોધ કરી છે. ત્યારબાદ બીજા નંબર પર એક્ઝિટ પોલ વિશે.

1) What is Article 370?
2) What is exit poll?
3) What is a black hole?
4) What is howdy Modi?
5) What is e-cigarette?
6) What is DLS method in cricket?
7) What is Ayodhya case?
8) What is Article 15?
9) What is surgical strike?
10) What is National Register of Citizens of India?
First published: December 12, 2019
વધુ વાંચો
अगली ख़बर