TikTokમાં આવી રહ્યું છે ફેસબુક-ઇન્સ્ટાગ્રામ જેવું જબરદસ્ત ફિચર, video લીક

સ્ટેપ 1 : પ્લેસ્ટોરથી આ એપને ડાઉનલોડક રો અને તે પછી તેમાં તમારો પ્રોફાઇલ બનાવો. અહીં તમારા તેવા વીડિયો બનાવવા પડશે જે લોકો વચ્ચે જલ્દીથી પોપ્યુલર થાય. અને આ વીડિટો બને તેટલા ટૂંકા હોય. જેથી વધુને વધુ લોકો તમને ફોલો કરે.

ટ્વિટર ઉપર Fabian bern નામના યુઝર્સે એક ટિકટૉક વીડિયો શૅર કર્યો છે. જેમાં બાયો સેક્શન અને વીડિયો ક્લિપમાં કોઈ વેબસાઈટની લિંક આપી છે.

  • Share this:
    ન્યૂઝ18ગુજરાતીઃ ટિકટૉક (tiktok users) પોતાના યુઝર્સ માટે સારા સમાચાર લાવ્યું છે. કંપની પોતાની આ એપમાં નવું ફીચર એડ કરવાની યોજના બની રહી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ નવું ફિચર ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. જેમાં કન્ટેન્ટ ક્રિએટર્સ પોતાના બાયો (Bio) અને વીડિયો ક્લિપમાં ઈ-કોમર્સ (e-commerce) જેવી વેબસાઈટની લિંક એડ કરી શકે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને પિંટરેસ્ટ અને સ્નેપચેટ ઉપર પણ આવું ફિચર હાજર છે.

    સામે આવ્યો વીડિયો
    ટ્વિટર ઉપર Fabian bern નામના યુઝર્સે એક ટિકટૉક વીડિયો શૅર કર્યો છે. જેમાં બાયો સેક્શન અને વીડિયો ક્લિપમાં (video clip) કોઈ વેબસાઈટની લિંક આપી છે. આ લિંક ઉપર ક્લિક કરતા જ યુઝર આ વેબસાઈટ ઉપર જઈ શકાશે. શોપિંગ પણ કરી શકાશે.

    આ પણ વાંચોઃ-કૃતિ સેનનની ફિલ્મ 'MIMI'નો look થયો લીક, સેટથી વાયરલ થયા Photos

    આ પણ વાંચોઃ-રોજીંદા જીવનની આ 5 આદતો બદલો, બીમારીઓને હંમેશા માટે દૂર ભગાડો

    દુનિયાભરમાં 1.5 અરબ ડાઉનલોડ
    તાજેતરમાં રિપોર્ટ આવી છે કે ટિકટૉકના દુનિયાભરમાં 1.5 અરબ યુઝર્સ થઈ જશે. આ લિસ્ટમાં ભારત ટૉપ ઉપર છે. એપ સ્ટોરની સાથે ગૂગલ પ્લે ઉપર પણ ટિકટૉક 1.5 અરબ વખત ડાઉનલોડ કરવામાં આવ્યું છે. 46.68 કરોડ વખત માત્ર ભારતમાં આ એપને ડાઉનલ કરવામાં આવી છે. જેનો કુલ આંકડો લગભગ 31 ટકા છે.

    આ પણ વાંચોઃ-બાળકીને ઢોર માર મારતી હતી માતા, પતિ બનાવતો હતો Video, બંનેની ધરપકડ

    મોબાઈલ ઇંટેલિજન્સ ફર્મ સેન્સર ટાવરના જણાવ્યા પ્રમાણે ગત વર્ષની તુલનામાં આ વર્ષે 2019માં 6 ટકાથી વધારે એપ 61.4 કરોડ લોકોએ ડાઉનલોડ કરી છે. ભારતમાં 2019માં લોકોએ ઝડપ બતાવી છે. આ વર્ષ 27.76 કરોડ લોકોએ આ એપને ડાઉનલોડ કરી છે. આ વિશ્વમાં બધા ડાઉનલોડના આંકડાઓમાં 45 ટકા છે.
    Published by:ankit patel
    First published: