Home /News /tech /

Flipkart સેલમાં આ ટીવી પર મળી રહ્યું છે 10 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ

Flipkart સેલમાં આ ટીવી પર મળી રહ્યું છે 10 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ

ફ્લિપકાર્ટ પર થોમ્સન સેલ શરૂ થઈ ગયો છે. સ્માર્ટ ટીવી પર 10,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.

ફ્લિપકાર્ટ પર થોમ્સન સેલ શરૂ થઈ ગયો છે. સ્માર્ટ ટીવી પર 10,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.

    જો તમે સ્માર્ટ ટીવી ખરીદવાની વિચારણા કરી રહ્યા છો, તો ફ્લિપકાર્ટ પર થોમ્સન સેલ શરૂ થઈ ગયો છે. હકીકતમાં થોમ્સને એપ્રિલમાં ભારતમાં એક વર્ષ પૂર્ણ કર્યું છે. એક વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં થોમ્સને 21 અને 22 ઓપ્રિલે ફ્લિપકાર્ટ પર સેલનું આયોજન કર્યું છે, જેમાં કંપની તેના સ્માર્ટ ટીવી પર 10,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. ચાલો જાણીએ આ સેલમાં ડિસ્કાઉન્ટ અને ઑફર વિશે.

    એક્સચેન્જ અને EMI ઓફર્સ

    આ સમયે ફ્લિપકાર્ટ પર થોમ્સના જે મોડલ વેચાઇ રહ્યા છે તેમા 24-ઇંચથી લઇને 55 ઇંચના સ્માર્ટ ટીવી ઉપલબ્ધ છે. જેની કિંમત રૂ. 7499 થી 34999 રૂપિયા સુધી છે. આ મોડેલો પર એક્સચેન્જ અને ઇએમઆઈ ઓફર અહીં ઉપલબ્ધ છે. તમે તમારી જરૂરિયાત મુજબ ટીવી પસંદ કરી શકો છો.

    આ પણ વાંચો :  નવી કાર ખરીદવા પર મારુતિ સુઝુકી આપી રહી છે 45 હજારનું ડિસ્કાઉન્ટ



    જાણો,Thomsonનાં નવા 4K ટીવી વિશે

    તાજેતરમાં થોમ્સને ભારતમાં પહેલા 40 ઇંચનું 4કે સ્માર્ટ ટીવી રજૂ કર્યું. આ સ્માર્ટ ટીવીની કિંમત કંપનીએ 20,999 રૂપિયા રાખવામાં આવી છે. આ ટીવીમાં 4K YouTube વીડિયોઝ સ્પોર્ટ, ટીવી આસિસ્ટેન્ટ, 6 પ્રી-લોડેડ એપ્સ, 18 ભાષાઓમાં કન્ટેન્ટ, નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ સ્પોર્ટ તથા 3 દિવસના વેધર રિપોર્ટ જેવા ઘણા ફિચર્સ આપવામાં આવ્યા છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Discount, Flipcart sale, Smart tv, ટેક ન્યૂઝ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन