અહીં મળી રહ્યું છે એક લાખનું ફ્રિજ માત્ર 50 હજારમાં

અહીં મળી રહ્યું છે એક લાખનું ફ્રિજ માત્ર 50 હજારમાં
અહીં તમને બ્રાન્ડેડ કંપનીઓ જેવી કે વરપુલ, સેમસંગ, એલજી અને હિટાચીના રેફ્રિજરેટર્સ મળશે.

અહીં તમને બ્રાન્ડેડ કંપનીઓ જેવી કે વરપુલ, સેમસંગ, એલજી અને હિટાચીના રેફ્રિજરેટર્સ મળશે.

 • Share this:
  અનેક વખત આપણે આવશ્યક વસ્તુઓ એટલે ખરીદી કરી શકતા નથી કારણ કે એ વસ્તુ આપણા બજેટમાં નથી. અમે તમને એવી જગ્યા વિશે કહીશું જ્યાં તમને સેમસંગનું 5 ડોર ફ્રિજ 75 હજાર રુપિયામાં મળશે. જેની કિંમત 2.30 લાખ રુપિયા છે.

  અહીં તમે વરપુલ, સેમસંગ, એલજી અને હિટાચી જેવા બ્રાન્ડેડ કંપનીઓના ફ્રિજ ખૂબ સસ્તામાં મળશે. તેમની પ્રારંભિક કિંમત છ હજાર રૂપિયા છે. જે ફ્રિજ તમને 1 લાખ સુધીની રન્જમાં મળે છે. ઉદાહરણ તરીકે, 13 હજાર રુપિયાનું રેફ્રિજરેટર આ બજાર તમને માત્ર 6,000 રૂપિયા મળશે.  રેફ્રિજરેટરની દુકાન રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સ્થિત મૌઝરપુર શાહદરામાં છે. તેના માલિક, યુસુફ, તેને ખૂબ જ સસ્તા થવાના કારણો જણાવ્યાં છે. તેમણે કહ્યું કે અહીં મળનારી પ્રોડક્ટ ઓરિજનલ હશે પરંતુ તેમાં કેટલીક ખામી હોઈ શકે છે.

  આ ખામી ફ્રિજના કલર, કોઈપણ વધારાની વસ્તુઓ કે જે અંદરનો સામાન અને તારીખની હોઇ શકે છે. આ ફ્રિજ દુકાનોના માલિકો સીધા જ કંપની પાસેથી ખરીદે છે. ખામીને લીધે, કંપનીઓ સસ્તામાં તેમને આપે છે.

  આ પણ વાંચો : જુઓ ઉડતી કાર, જે બની છે રોકેટના એન્જિનથી

  ત્યા તમને 23 હજાર રુપિયાના ફ્રિજ 13 હજારમાં, 20 હજારના ફ્રિજ 10 હજારમાં, 87 હજાર રુપિયાનું ફ્રિજ 38 હજારમાં, 95 હજારનું ફ્રિજ 38 હજારમાં અને 2.30 લાખ રુપિયાનું ફ્રિજ 75 હજાર રુપિયામાં મળશે. આ માર્કેટમાં જવા માટે દિલ્લી સ્થિત સીલમપુર મેટ્રો સ્ટેશન પહોંચવુ અને ત્યારબાદ ઓટો અથવા રિકશા દ્વારા ત્યા પહોંચી શકાય છે.

   
  Published by:News18 Gujarati
  First published:January 23, 2019, 11:11 IST

  ટૉપ ન્યૂઝ