ન્યૂઝ 18 ગુજરાતી: ફોન સાથે અવનવા પ્રયોગો કરતા લોકોના વીડિયો તમે જોયા હશે પરંતુ આજે અમે તમને i phone સાથે થયેલા પ્રયોગોનો વીડિયો દર્શાવીશું જેને જોઈને તમે હેરાન થઈ જશો. અમે તમને કેટલાક વીડિયો દર્શાવીશું જે જોઈને તમે શૉક થઈ સકો છો.આ વીડિયોના પ્રયોગ કોઈએ કરવો નહીં તેવી સલાહ પણ આપીએ છીએ.
આ વીડિયોમાં એવો પ્રયોગ કરવામાં આવ્યો છે, જે ખરેખર અદભૂત છે. 1000 ટેટાની લાર વચ્ચે આઈ ફોન એકસ રાખીને વાટને કાંડી ચાંપી દેવામાં આવી છે. જોકે, ફટાકડા ફુટી ગયા બાદ પણ આઈફોન શરૂ જ હતો.
આ વીડિયોમાં તમે જોશો કે ચાર ફોનને અલગ અલગ ડ્રિન્કમાં નાખી ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ ફોનને ડ્રિન્કસ્માં નાખી 24 કલાક માટે ફ્રિઝ કરી દેવાયા હતા. જુઓ ત્યારબાદ જે પરિણામ આવ્યું તે ચોંકવનારું છે.
આ વીડિયોમાં આઈફોન એક્સને ટ્રેનના પાટા પર મૂકી દેવામાં આવ્યો છે. ત્યારબાદ તેના પરથી ટ્રેન પસાર થાય તો શું પરિણામ આવે તે જાણીને તમે આશ્ચર્યમાં મૂકાઈ જશો.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર