જીવનસાથીના મોબાઈલમાં કરી જાસૂસી તો લાગશે 87 લાખ રૂપિયાનો દંડ, થશે 1 વર્ષની જેલ

News18 Gujarati
Updated: April 6, 2018, 8:03 PM IST
જીવનસાથીના મોબાઈલમાં કરી જાસૂસી તો લાગશે 87 લાખ રૂપિયાનો દંડ, થશે 1 વર્ષની જેલ

  • Share this:
જો કોઈ પતિ કે પત્ની પોતાના જીવનસાથીના મોબાઈલની જાસૂસી કરાવશે તો જેલ થશે. આ બાબતે સાઉદી અરબે એક મોટો નિર્ણય લીધો છે. ઘોષણા કરી છે કે તેમણે એક નવો કાયદો લાગૂ કર્યો છે, જેમાં કોઈ પતિ કે પત્ની પોતાના જીવનસાથીના મોબાઈલની જાસૂસી કરાવશે તો 2030 પ્લાન મુજબ દેશને આર્થિક અને સામાજિક રૂપથી આધુનિક બનાવવાની કોશિશ કરી રહ્યા છે.

  • સાઉદી અરબમાં એવી કોઈ ગતિ વિધિ કે આ કાનૂનને તોડશે તે તેને 1.33 લાખ ડોલર (આશરે 87 લાખ ) નો દંડ અને જેલ થશે.


  • સરકારનું કેહવું છે કે નવો કાયદો વ્યક્તિની અંગતતાનું સંરક્ષણ કરશે અને ઈન્ટરનેટ યૂઝર્સના અધિકારોને સુરક્ષિત રાખશે. તેમણે મહિલા અને પુરુષની સમાનતા પર ઘણું ભાર આપ્યું છે. अपने जीवनसाथी के मोबाइल फोन में तांक-झांक करने वाले लोगों को दंडित करने की दिशा में सऊदी अरब ने एक बड़ा कदम उठाया है. सऊदी अरब ने घोषणा की है कि उसने एक नया कानून लागू किया है, जिसमें अगर कोई पति या पत्नी अपने जीवनसाथी के मोबाइल की जासूसी करेगा या करवाएगा तो उसे भारी जुर्माने के साथ जेल जाना पड़ेगा. सऊदी अरब की यह पहल क्राउन प्रिंस की उन कोशिशों का हिस्सा है, जिसमें उनके विजन 2030 प्लान के तहत देश को आर्थिक और सामाजिक रूप से आधुनिक बनाने की कोशिश की जा रही है...

  • સાઉદી અરબ આધુનિકીકરણના રસ્તે છે અને વર્ષોથી લાગેલી રોક હટાવી રહ્યા છે. હાલમાં અહીં સિનેમા પર લાગેલી લગભગ એક દશક જૂની પાબંધી હટાવવામાં આવી.

  • સાઉદી અરબે સરકારે મહિલાઓને ગાડી ચલાવવાનો પણ અધિકાર આપ્યો છે. સાથે જ મહિલાઓને ફૂટબોલ ગેમ રમવા સ્ટેડિયમ જવાની પણ છૂટ આપી છે
First published: April 6, 2018, 8:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading