લૉંચ થયો Jio Postpaid Plus પ્લાન! Netflix, Amazon Prime સાથે International કૉલિંગ પણ ફ્રી

News18 Gujarati
Updated: September 22, 2020, 6:16 PM IST
લૉંચ થયો Jio Postpaid Plus પ્લાન! Netflix, Amazon Prime સાથે International કૉલિંગ પણ ફ્રી
Jio Postpaid Plus પ્લાનના અનેક ફાયદા છે.

Jio Postpaid plus પ્લાનની કિંમત 399 રૂપિયાથી શરૂ થઈને 1,499 રૂપિયા સુધી છે. જેમાં 399 રૂપિયાવાળા પ્લાનમાં 75 જીબી ડેટા મળે છે. જેમાં Unlimited Voice અને SMSનો ફાયદો મળે છે. ગ્રાહકોને આ પ્લાનમાં Netflix, Amazon Prime & Disney+ Hotstar VIP સબ્સક્રિપ્શન મળે છે.

  • Share this:
મુંબઈ: રિલાયન્સ જિયો (Reliance Jio)એ પોતાના ભારતીય યૂઝર્સના અનુભવને વધારે સારો બનાવવા માટે નવો પ્લાન Jio postpaid Plus લૉંચ કર્યો છે. આ પ્લાનને લૉંચ કરવાનો ઉદેશ્ય ગ્રાહકોને વધારે સારી સેવા, મનોરંજન અને અનુભવ આપવાનો છે. આ પ્લાનમાં વપરાશકર્તાઓને અનેક ફાયદા મળશે. જેમાં ગ્રાહકોને Netflix, Amazon Prime અને Disney+ Hotstarના સબ્સ્ક્રિપ્શન સાથે અનેક બીજા ફાયદા પણ મળશે. સાથે જ તેમાં કૉલિંગનો લાભ પણ આપવામાં આવ્યો છે. તો જાણીએ આ પ્લાન વિશે.

Entertainment Plus

>> ગ્રાહકોને Netflix, Amazon Prime અને Disney+ Hotstarનું સબ્સક્રિપ્શન મળશે.

>> ગ્રાહકોને Jio Appsનો ફાયદો પણ આપવામાં આવશે, જેમાં 650+ Live Channels, Video સામગ્રી, 5Cr ગીત અને 300+ ન્યૂઝપેપર સામેલ છે.

Features Plus

>> આમા આખા પરિવાર માટે ફક્ત 250 રૂપિયા પ્રતિ કનેક્શનમાં ફેમિલી પ્લાન મળશે.>> Data Rollover: જેમાં 500જીબી સુધી ઇન્ટરનેટ ડેટા મળશે.
>> ગ્રાહકોને તેમાં ભારત અને વિદેશ માટે Wifi કૉલિંગની સેવા પણ આપવામાં આવશે.

International Plus

>> ભારત બહાર મુસાફરી કરતા લોકો માટે આ પ્રથમ In-Flight કનેક્ટિવિટી છે.
>> UAS અને UAE માટે ફ્રી ઇન્ટરનેશનલ કૉંલિંગ મળશે.
>> ઇન્ટરનેશનલ કૉલિંગ (એસટીડી)ની શરૂઆતની કિંમત 50 પૈસા પ્રતિ મિનિટ છે.

ટેરિફ પ્લાનની કિંમત 399 રૂપિયાથી શરૂ થઈને 1,499 રૂપિયા સુધી છે. જેમાં 399 રૂપિયાવાળા પ્લાનમાં 75 જીબી ડેટા મળે છે. જેમાં Unlimited Voice અને SMSનો ફાયદો મળે છે. ગ્રાહકોને આ પ્લાનમાં Netflix, Amazon Prime & Disney+ Hotstar VIP સબ્સ્ક્રિપ્શન મળે છે. ગ્રાહકોમાં આ પ્લાનમાં 200 જીબી ડેટા રોલઓવર મળે છે.

599 રૂપિયાનો પ્લાન

599 રૂપિયાના પ્લાનમાં 100 જીબી ડેટા મળે છે. જેમાં Unlimited Voice અને SMSનો ફાયદો મળે છે. જેમાં ગ્રાહકોને Netflix, Amazon Prime & Disney+ Hotstar VIPનું સબ્સ્ક્રિપ્શન મળે છે. ગ્રાહકોને આમાં 200 જીબી ડેટા રોલઓવરનો ફાયદો મળે છે. સાથે જ ફેમિલી પ્લાન માટે એક વધારાનું સીમ કાર્ડ પણ મળશે.

799 રૂપિયાનો પ્લાન

799 રૂપિયાના પ્લાનમાં 150 જીબી ડેટા મળે છે. જેમાં Unlimited Voice અને SMSનો ફાયદો મળે છે. જેમાં ગ્રાહકોને Netflix, Amazon Prime & Disney+ Hotstar VIPનું સબ્સ્ક્રિપ્શન મળે છે. ગ્રાહકોને આમાં 200 જીબી ડેટા રોલઓવરનો ફાયદો મળે છે. ગ્રાહકોને આમાં ફેમિલી માટે બે સીમ કાર્ડનો લાભ મળે છે.



999 રૂપિયાનો પ્લાન

999 રૂપિયાના પ્લાનમાં 200 જીબી ડેટા મળે છે. જેમાં Unlimited Voice અને SMSનો ફાયદો મળે છે. જેમાં ગ્રાહકોને Netflix, Amazon Prime & Disney+ Hotstar VIPનું સબ્સ્ક્રિપ્શન મળે છે. ગ્રાહકોને આમાં 500 જીબી ડેટા રોલઓવરનો ફાયદો મળે છે. ગ્રાહકોને આમાં ફેમિલી માટે ત્રણ સીમ કાર્ડનો લાભ મળે છે.

1,499 રૂપિયામાં 500GB ટેડા રોલઓવર

1,499 રૂપિયાના પ્લાનમાં 300 જીબી ડેટા મળે છે. જેમાં Unlimited Voice અને SMSનો ફાયદો મળે છે. જેમાં ગ્રાહકોને Netflix, Amazon Prime & Disney+ Hotstar VIPનું સબ્સ્ક્રિપ્શન મળે છે. ગ્રાહકોને આમાં 500 જીબી ડેટા રોલઓવરનો ફાયદો મળે છે. આ પ્લાનમાં USA અને UAE માટે અનલિમિટેડ ડેટા અને વૉઇસનો પણ ફાયદો મળે છે.

(ડિસ્ક્લેમર- ન્યૂઝ18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટડનો હિસ્સો છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે.)
Published by: Vinod Zankhaliya
First published: September 22, 2020, 6:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading