ફિમેલ સેક્સ ગર્લ બાદ હવે માર્કેટમાં મળશે 'Male Sex Dolls'

  • Share this:
મહિલા સેક્સ ડોલ્સના ઉપયોગમાં હાલના મહિનાઓમાં ભારે વધારો થયો છે. હવે ટૂંક સમયમાં જ મેલ સેક્સ ડોલ પણ માર્કેટમાં વેચાતી જોવા મળશે. થોડા વર્ષો પહેલા તો લોકોએ વિચાર્યું પણ નહી હોય કે, સેક્સ મેલ ડોલ પણ માર્કેટમાં આવી જશે. આવનારા સમયમાં સિંગલ મહિલાઓ માટે મેલ સેક્સ ડોલ યૌન સંતુષ્ટી માટેનો સરળ માર્ગ બની જશે.

લોકો અત્યાર સુધી ફીમેલ સેક્સ ડોલથી જ પરિચિત હતાં, પરંતુ ટૂંક સમયમાં પુરુષ જેવી દેખાતી સેક્સ ડોલ્સ બજારમાં વેચાતી થઈ જશે. આ મેલ સેક્સ રોબોટસ ઓર્ટિફિશિલયલ ઈન્ટેલિજન્સને આધારે કામ કરશે. આ સેક્સ ડોલને એક એપથી કન્ટ્રોલ કરી શકાશે.  આ એપ મારફતે યુઝર પુરુષ જેવા દેખાતા સેક્સ રોબોટસ પાસે જરૂ
First published: