229 રુપિયાની શરુઆતી કિંમતમાં ખરીદો ઇયરફોન્સ,પાવરબેંક સહિત ફોન એસેસરીઝ

કેટલીક એસેસરીઝ વિશે જાણીએ જે 1000 રૂપિયાથી ઓછી કિંમતમાં આવી રહી છે. સાથે જ યૂઝર્સનો રિવ્યૂ પણ સારો છે.

News18 Gujarati
Updated: August 6, 2019, 4:21 PM IST
229 રુપિયાની શરુઆતી કિંમતમાં ખરીદો ઇયરફોન્સ,પાવરબેંક સહિત ફોન એસેસરીઝ
કેટલીક એસેસરીઝ વિશે જાણીએ જે 1000 રૂપિયાથી ઓછી કિંમતમાં આવી રહી છે. સાથે જ યૂઝર્સનો રિવ્યૂ પણ સારો છે.
News18 Gujarati
Updated: August 6, 2019, 4:21 PM IST
આપણે તમામ ઇલેક્ટ્રોનિક એસેસરીઝનો ઉપયોગ કરીએ છીએ. ઇયરફોનથી લઈને કાર ચાર્જર સુધી દરેકને આની જરૂર પડે છે. પરંતુ અનેક વખત આ એસેસરીઝ ખરીદવા માટે આપણે વધારે પૈસા ખર્ચવા પડે છે. જો તમે ઇચ્છો તો તમે તેને સસ્તા ભાવે ખરીદી શકો છો. આ માટે તમારે શ્રેષ્ઠ ડીલ જાણવાની જરૂર છે. કેટલીક એસેસરીઝ વિશે જાણીએ જે 1000 રૂપિયાથી ઓછી કિંમતમાં આવી રહી છે. સાથે જ યૂઝર્સનો રિવ્યૂ પણ સારો છે.

1. boAt BassHeadsના આ ઇયરફોનને 1,290 રૂપિયાને બદલે 399 રૂપિયામાં ખરીદી શકાય છે. આ સાથે ઓફર્સ પણ આપવામાં આવી રહી છે. જો તમે એમેઝોન પે સાથે ચુકવણી કરો છો, તો તમને 50 રૂપિયાનું ફ્લેટ કેશબેક આપવામાં આવશે. સાથે જ એચએસબીસી કેશબેક કાર્ડ દ્વારા ચુકવણી પર 5 ટકાનું ઇન્સટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ સાથે ઇએમઆઈ વિકલ્પ પણ ઉપલબ્ધ છે.

2. 999 રૂપિયાની કિંમતનું આ કાર ચાર્જર 999 રૂપિયાને બદલે 549 રૂપિયામાં ખરીદી શકાય છે. આ સાથે ઉપરોક્ત તમામ ઓફર આપવામાં આવી રહી છે. આ ઓફર્સ સાથે તે 549 રૂપિયાથી ઓછામાં ખરીદી શકાય છે.3. તમે AWINNER નું નામ કદાચ સાંભળ્યું ન હોય, પરંતુ યુઝરે કંપનીની પાવર બેંકને 4.3 રેટિંગ આપ્યું છે. તેની કિંમત માત્ર 299 રૂપિયા છે. તેની ક્ષમતા 20000 એમએએચ છે. આમાં ઉપરની તમામ ઓફર ઉપલબ્ધ છે.

4. Sonyના સ્ટીરિઓ હેડફોનને ફક્ત 569 રૂપિયામાં ખરીદી શકાય છે. તેની કિંમત 1,390 રૂપિયા છે. આના પર 821 રૂપિયાનું ફ્લેટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
Loading...

5. સ્ટોંક્સના બ્લૂટૂથ ઇયરફોન ફક્ત 229 રૂપિયામાં ખરીદી શકાય છે. આના પર 770 રૂપિયાનું ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ઉત્પાદનને યૂઝર્સ દ્વારા સારુ પસંદ કરવામાં આવી રહ્યુ છે. આમાં ઉપરની તમામ ઓફર્સ ઉપલબ્ધ છે.
First published: August 6, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...