સાવધાન! શું તમે પોર્ન વીડિયો જુઓ છો? તો મુશ્કેલીમાં મૂકાશો

એક રિપોર્ટ પ્રમાણે ફૉરપિએક્સ (Phorpiex) નામના એક બૉટનેટની (Botnet) જાણ થઇ છે. જે લોકોને દર કલાકે 30 હજાર ઇમેલ મોકલે છે.

News18 Gujarati
Updated: October 18, 2019, 4:06 PM IST
સાવધાન! શું તમે પોર્ન વીડિયો જુઓ છો? તો મુશ્કેલીમાં મૂકાશો
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: October 18, 2019, 4:06 PM IST
ન્યૂઝ18ગુજરાતીઃ હવે પૉર્ન (Porn) એટલે કે સેક્સ વીડિયો (sex video) જોવું મુશ્કેલીમાં મુકી શકાય છે. તાજેતરમાં રજૂ થયેલા એક રિપોર્ટ પ્રમાણે ફૉરપિએક્સ (Phorpiex) નામના એક બૉટનેટની (Botnet) જાણ થઇ છે. જે લોકોને દર કલાકે 30 હજાર ઇમેલ મોકલે છે. આ ઇમેલ દ્વારા સેક્સ કન્ટેન્ટને (Sex Content) લીંક કરવાની ધમકી આપીને ખંડણી માંગવામાં આવે છે.

ઇમેલમાં ધમકી આપવામાં આવે છે કે, જો પૈસા નહીં આપવામાં આવે તો વેબકેમથી કેપ્ચર કરવામાં આવેલા સેક્શુઅલ કન્ટેન્ટને લીક કરવામાં આવશે. હિન્દુસ્તાન ટાઇમ્સ પ્રમાણે આ રિપોર્ટ ગ્લોબલ સાઇબર સિક્યુરિટી કંપની ચેક પોઇન્ટ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે.

જાણકારી પ્રમામએ ફૉરપિએક્સ (Phorpiex) કે ટ્રીક (Trik) નામના આ માલવેયર દરેક કલાકે 30 હજાર સેક્સટૉર્શન (Sextortion)ને મેસેજ મોકલી રહ્યા છે. અત્યાર સુધી આશરે 2.7 કરોડ ઇમેલ મોકલી ચૂક્યા છે.

આ પણ વાંચોઃ-Asusએ ભારતમાં લોન્ચર કર્યું 2 સ્ક્રીનવાળું લેપટૉપ, જાણો કિંમત અને ફિચર્સ

Threatpost પ્રમાણે રિસર્ચર્સનું કહેવું છે કે, આ પાંચ મહિના દરમિયાન ફોરપિએક્સ કેમ્પેનના વૉલેટમાં લગભગ 13 બિટકોઇન ટ્રાન્સફર થયા છે. જે લગભગ 1,10,000 ડૉલર એટલે કે આશરે 78 લાખ રૂપિયા બરાબર છે. આ બૉટનેટ એટલા માટે પણ ખતરનાક માનવામાં આવે છે કારણ કે આને યુઝર્સનો પાસવર્ડ પણ ખબર હોય છે. યુઝર્સને તેનો પાસવર્ડ બતાવીને ડરાવે છે.

આ પણ વાંચોઃ-KBC: 7 ફૂટના રૂમમાં પાંચ લોકો સાથે રહેનારી આંચલે જીત્યા રૂ.12.50 લાખ
Loading...

આવી રીતે કરે છે કામ
બૉટનેટ હજારો ઇન્ફેક્ટેડ હોસ્ટને યુઝ કરે છે. જેનાથી આ સરળતાથી કમાન્ડ અને કંટ્રોલ સર્વરથી ઇમેલ એડ્રેસને ડેટાબેસને કલેક્ટ કરે છે. ત્યારબાદ તેમાન કોઇનો ઇમેલને પસંદ કરે છે અને તેને ધમકી ભર્યા મેલ મોકલવામાં આવે છે. આવા એક સ્પામમાં આ એક વખતમાં 2 કરોડ 70 લાખથી વધારે યુઝર્ને શિકાર બનાવી શકે છે. રિસર્ચર્સનું કહેવું છે કે, Phorpiex હેકર્સ પાસે યુઝર્સના ઇમેઇલ પાસવર્ડ પાછલા કેટલાય વર્ષોમાં યેલા ડેટા લીકના કારણે મળ્યા છે.

આ પણ વાંચોઃ-આ દેશોમાં ભારતીયો વિઝા વગર જઇ શકે છે ફરવા, દિવાળીએ કરો પ્લાન

લાખો હોસ્ટને ઑપરેટ કરી શકે છે

માનવામાં આવી રહ્યું છે કે, બૉટનેટ છેલ્લા 10 વર્ષમાં એક્ટિવ છે. આ આ સમયે 4 લાખથી વધારે ઇન્ફેક્ટેડ હૉસ્ટને ઑપરેટ કરે છે.
First published: October 18, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...