Samsung Galaxy A80માં છે દુનિયાની પહેલો 48MP ટ્રિપલ રોટેટિંગ કેમેરા, જુઓ તસવીરો
News18 Gujarati Updated: July 20, 2019, 3:58 PM IST

જાણો શું છે આ ફોનની ખાસિયત અને કેટલી કિંમત ચૂકવીને તમે ખરીદી શકો છો...

- News18 Gujarati
- Last Updated: July 20, 2019, 3:58 PM IST
સેમસંગ ઈન્ડિયાએ પોતાની ગેલેક્સી A સીરીઝમાં નવો ફ્લેગશીપ ફોન જોડ્યો છે. કંપનીએ દુનિયાનો પહેલો રોટેટિંગ ટ્રિપલ કેમેરાવાળો ગેલેક્સી A80 લોન્ચ કરી દીધો છે, જેની કિંમત 47,990 રૂપિયા રાખવામાં આવી છે. ફોનમાં કંપનીએ નવી 6.7 ઇંચની FHD સુપર AMOLED 'ઇનફિનિટી ડિસ્પ્લે' આપી છે. આ ઉપરાંત તેમાં 8GB રેમ અને 128 GB ઓનબોર્ડ મેમરી છે. તે એન્ડ્રોઇડ પાઈ OSની સાથે સેમસંગના પોતાના UI ઈનટરફેસ પર કામ કરે છે. ફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 730G ઓક્ટાકોર ચિપસેટ છે. તે ઘોસ્ટ વ્હાઇટ, ફેન્ટમ બ્લેક અને એન્જલ ગોલ્ડ કલરમાં ઉપલબ્ધ થશે.
ખૂબ જ ખાસ છે તેનો કેમેરા
ગેલેક્સી A80નો સેલ્ફી મોડ કેમેરા એપ તેને ત્રણ કેમેરા પોપ-અપ અને રોટેટ બનાવી દે છે. કેમેરાથી સુપર સ્ટડી મોડમાં અલ્ટ્રા વાઇડ વીડિયો શૂટ કરી શકાય છે અને તેમાં આપેલા 3D ડેપ્થ કેમેરા વીડિયોમાં લાઇવ ફોકસ પણ કરે છે.
આ પણ વાંચો, FaceAppની મદદથી 18 વર્ષ પહેલા કિડનેપ થયેલું બાળક મળ્યું
સેમસંગ ઈન્ડિયા મોબાઇલ બિઝનેસના નિદેશક આદિત્ય બબ્બરે એક નિવેદનમાં કહ્યું કે ગેલેક્સી A80માં 48 મેગાપિક્સલવાળો દુનિયાનો પહેલો રોટેટિંગ ટ્રિપલ કેમેરા છે. તે સુંદર તસવીરો ખેંચવામાં મદદ કરે છે અને તેમાં બંને ફ્રન્ટ અને રિઅર કેમેરાથી વીડિયો શૂટ કરી શકાય છે.આ પણ વાંચો, WhatsApp મીડિયા ડાઉનલોડ કરવામાં મુશ્કેલી થતી હોય તો અપનાવો આ ઉપાય
Galaxy A80માં Samsung Pay ફીચર પણ છે જેનાથી યૂઝર્સ પોતાના સ્માર્ટફોન દ્વારા પેમેન્ટ કરી શકે છે. તેમાં આપનું કાર્ડ એડ કરીને POS મશીનની પાસે ટચ કરીને પેમેન્ટ કરી શકાય છે. Samsung Galaxy A80માં અન્ડર ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે.

પાવર માટે તેમાં 3,700 એમએએચની બેટરી આપવામાં આવી છે, જે 25W સુપર-ફાસ્ટ ચાર્જર ટેક્નોલોજીની સાથે આવે છે. 1 ઓગસ્ટથી Galaxy A80 રિટેલ સ્ટોર, ઈ-દુકાનો, સેમસંગ ઓપેરા હાઉસ અને તમામ પ્રમુખ ઓનલાઇન ચેનલો પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ પણ વાંચો, ફોનમાં ઇન્ટરનેટ વગર પણ ટ્રાન્સફર કરી શકો છો પૈસા, જાણો સંપૂર્ણ પ્રોસેસ