Home /News /tech /

સેમસંગ ફેસ્ટિવ સેલની શરૂઆત, મફતમાં મેળવી શકો છો ફોન

સેમસંગ ફેસ્ટિવ સેલની શરૂઆત, મફતમાં મેળવી શકો છો ફોન

પ્રતિકાત્મક તસવીર

સેમસંગ ઇન્ડિયાના ફેસ્ટિવ ઓફરની શરૂઆત થઇ ચુકી છે. આ ઓફર અંતર્ગત સેમસંગે પોતાની બધી પ્રોડક્ટસ ઉપર 25 ટકા ઇન્સ્ટન્ટ કેશબેક આપી રહી છે.

    સેમસંગ ઇન્ડિયાના ફેસ્ટિવ ઓફરની શરૂઆત થઇ ચુકી છે. આ ઓફર અંતર્ગત સેમસંગે પોતાની બધી પ્રોડક્ટસ ઉપર 25 ટકા ઇન્સ્ટન્ટ કેશબેક આપી રહી છે. આ ઉપરાંત એચડીએફ, એક્સિસ અને આઇસીઆઇસીઆઈ બેન્કના ક્રેડિટ કે ડેબિટ કાર્ડ્સથી શોપિંગ કરીને 15%નું એડિશનલ કેશબેક મેળવી શકાય છે. આ ઉપરાંત ફેસ્ટિવ ઓફરમાં શોપિંગ કરવા પર તમને પ્રોડક્ટસ મુફતમાં પણ મળી શકે છે. 2018માં લોન્ચ થયેલા ટેલિવિઝન, એર પ્યુરિફાયર અને હોમ એપ્લાઇન્સસ જેવા વોશિંગ મશીન, રેફ્રિઝરેટર્સ ઉપર પણ ઓફર આપવામાં આવી રહી છે.

    - 65 ઇન્ચ કે તેનાથી વધારે સેમસંગ QLED ટીવી અથવા ફેમિલી હબ રેફ્રિઝરેટર ખરીદવા ઉપર તમને 64,900 રૂપિયા સુધી સેમસંગ ગેલેક્સી S9+ સ્માર્ટફોન ફ્રીમાં મળશે. 55 ઇન્ચની સેમસંગ QLED ટીવી ખરીદવા ઉપર તમને 76,900 રૂપિયા સુધી સ્માર્ટ ટીવી મફત મળી શકે છે.

    - 65 ઇંચ, 75 ઇંચ અને 55 ઇંચની UHD ટીવી ખરીદવા ઉપર તમને 17,900 રૂપિયા સુધી હોમ થિએટર અને 11,500 રૂપિયા સુધી સાઉન્ડબાર મફત મળશે. આ ઉપરાં સિલેક્ટેડ ટીવી મોડલ્સ ઉપર રૂ.2999નું લેવલ યુ બ્લૂટૂથ હેડફોન મફત મળશે.

    - સેમસંગ વોશિંગ મશીન અને એર પ્યુરીફાયર ખરીદવા ઉપર તમને 12,990 રૂપિયા સુધી ગેલેક્સી જે6 મળશે. સિલેક્ટેડ રેફ્રિઝરેટર ખરીદવા ઉપર તમને રૂ.23,900 સુધી 32 ઇન્ચની સેમસંગ LED ટીવી મફથ મળશે.

    - તમે સિલેક્ટેડ માઇક્રોવેવ અવન્સ ઉપર બોરોસિલ કિટ અને એચ કન્ડશનર્સ ખરીદવા ઉપર ઇન્સ્ટોલેશન મફત મળશે. સેમસંગ QLED ટીવી ઉપર 10 વર્ષ સુધી નો સ્ક્રીન બર્ન ઇન વોરંટી મળશે. તમે પંસદ કરેલા ટીવી ઉપર બે મહિના સુધી ફ્રી સબ્સસ્ક્રાઇશ પણ મેળવી શકો છો.

    આ ઉપરાંત પસંદ કરેલા પેનલ ટીવી ઉપર 2 વર્ષની એક્સટેન્ડેડ વોરંટી. ઓફર્સ ઉપર 10,12 અને 15 મહિના સુધી ઇએમઆઇ ઓફર્સની સાથે ઝીરો ડાઉનલોડ પેમેન્ટ છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Cashback, Offers

    આગામી સમાચાર