JioPhone યૂઝર્સ માટે શાનદાર પ્લાન, 6 મહિના સુધી બધુ જ FREE

News18 Gujarati
Updated: April 6, 2019, 12:31 PM IST
JioPhone યૂઝર્સ માટે શાનદાર પ્લાન, 6 મહિના સુધી બધુ જ FREE
પ્રતિકાત્મક તસવીર

આ પ્લાન હેઠળ, જિયોફોન યૂઝર્સોને જિયોની તમામ એપ્લિકેશન્સનું ફ્રી સબ્સ્ક્રિપ્શન મળશે, જેમાં જિયો ટીવી, જિયો સિનેમા, જિયો સાવન મ્યુઝિક જેવી એપ્લિકેશનો સામેલ છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: તેમના નવા યૂઝર્સ માટે સતત નવી નવી યોજનાઓ લોન્ચ કરનાર જિયોએ જિયોફોન યૂઝર્સ માટે બે નવા લાંબા ગાળાના પ્રિપેઇડ પ્લાન લોન્ચ કર્યા છે, આ પહેલા પ્લાનની કિંમત 584 રુપિયા અને બીજા પ્લાનની કિંમત 297 રુપિયા છે. ચાલો જાણીએ આ બન્ને પ્લાનમાં શું થશે ફાયદો.

594 રૂપિયાના પ્લાનમાં મળશે ફાયદો

આ પ્લાનની માન્યતા 168 દિવસ છે જેમાં .યૂઝર્સોને અમર્યાદિત ડેટા મળશે. તેમાં દરરોજ 0.5 જીબી હાઇ સ્પીડ ડેટા અને પછી 64 કેબીપીની ઝડપનો ડેટા મેળવશે. આ ઉપરાંત મફત વૉઇસ કૉલિંગ 28 દિવસ માટે, 300 એસએમએસ એટલે કે યૂઝર્સ 168 દિવસ માટે કુલ 1800 એસએમએસનો લાભ મેળવી શકે છે.

આ પણ વાંચો: iOS યુઝર્સ માટે WhatsAppની નવી એપ, પૈસા કમાવવામાં કરશે મદદ

297 રુપિયામાં મળશે ફાયદો

આ યોજનાની માન્યતા 84 દિવસ છે. તેમા પણ યૂઝર્સને અમર્યાદિત ડેટા પણ મળશે (દરરોજ 0.5 જીબી હાઇ સ્પીડ ડેટા અને ત્યારબાદ 64 કેબીપીએસની સ્પીડ મળશે). આ ઉપરાંત ફ્રી વૉઇસ કૉલિંગ 28 દિવસ માટે 300 એસએમએસ એટલે કે 84 દિવસ માટે 900 એસએમએસ મળશે.આ પ્લાન્સ હેઠળ તમે જિયોફોન યૂઝર્સને જિયો એપ્સની ફ્રી સબ્સક્રિપ્શન પણ મળશે. જેમા io Tv, Jio Cinema, JioSaavn Music એપ સામેલ છે.
First published: April 6, 2019, 12:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading