રૂ. 5000 આપી બુક કરાઓ રોયલ ઈનફિલ્ડનું આ બુલેટ, કંપનીએ બનાવી માત્ર 500 બાઈક

News18 Gujarati
Updated: January 12, 2018, 4:28 PM IST
રૂ. 5000 આપી બુક કરાઓ રોયલ ઈનફિલ્ડનું આ બુલેટ, કંપનીએ બનાવી માત્ર 500 બાઈક
રોયલ ઈનફિલ્ડની ઓફિશિયલ વેબસાઈટ પર 12-30 જાન્યુઆરી વચ્ચે બુકિંગ કરવામાં આવી શકે છે. ત્યારબાદ, આ બુલેટ 30 જાન્યુઆરીથી મળવાનું શરૂ થશે. આગળની સ્લાઈડમાં જોઈએ શું આ બુલેટમાં ખાસ...

  • Share this:
રોયલ ઈનફિલ્ડે ભારતમાં 2018 હિમાલયન સ્લીટ એડિશન લોન્ચ કર્યું છે. કંપની આ બુલેટની માત્ર 500 યુનિટ જ વેંચશે. રોયલ ઈનફિલ્ડની આ બુલેટનું બુકિંગ કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પરથી થશે. કસ્ટમર્સ માત્ર રૂ. 5000 આપી બુકિંગ કરાવી શકશે. આગળની સ્લાઈડમાં જાણો કે, નવી હિમાલયન સ્લીટ જુના મોડલ કરતા કેટલી મોંઘી છે...

નવી હિમાલયન સ્લીટ એડિશન તેના રેગ્યુલર મોડલ કરતા 28 હજાર રૂપિયા મોંઘી છે. નવી હિમાલયન સ્લીટ એડિસનની કિંમત રૂ 2.12 લાખ છે. રોયલ ઈનફિલ્ડની આ બુલેટ પહેલા આઓ અને પહેલા પાઓના આધારે મળશે.

રોયલ ઈનફિલ્ડની ઓફિશિયલ વેબસાઈટ પર 12-30 જાન્યુઆરી વચ્ચે બુકિંગ કરવામાં આવી શકે છે. ત્યારબાદ, આ બુલેટ 30 જાન્યુઆરીથી મળવાનું શરૂ થશે. આગળની સ્લાઈડમાં જોઈએ શું આ બુલેટમાં ખાસ...

નવી હિમાલયન સ્લીટમાં સૌથી મોટો પેરફાર તેની નવી કૈમફ્લાશ પેંટ સ્કીમ છે. કોસ્મેટિક અપડેટ સિવાય આમાં એડિશનલ એક્સફ્લોરર કિટ પણ આપવામાં આવી છે.

નવી હિમાલયન સ્લીટમાં આના રેગ્યુલર વર્ઝનની જેમ 411CCનું એયર કુલ્ડ, સિંગલ સિલિન્ડર એન્જિન છે. આમાં પાંચ સ્પીડ ગેયરબોક્સ છે.
First published: January 12, 2018, 4:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading