Home /News /tech /

Jioના 3 ધમાકેદાર પ્લાન, 11 મહિનાની વેલિડિટી, 504GB ડેટા સહિત મળશે અન્ય પણ ફાયદા

Jioના 3 ધમાકેદાર પ્લાન, 11 મહિનાની વેલિડિટી, 504GB ડેટા સહિત મળશે અન્ય પણ ફાયદા

જીઓનાં 3 ધમાકેદા રિચાર્જ પ્લાન

રિલાયન્સ જિયો (Reliance Jio)પાસે લાંબી અવધિના ઘણાં પ્લાન છે. જેથી આજે અમે તમને રિલાયન્સના 3 ખાસ પ્લાન વિશે જણાવીશું. આ પ્લાન 11 મહિનાની વેલિડિટી વાળા છે એટલે આપને વારંવાર રિચાર્જ (11 month Recharge Plan) કરવાની ઝંઝટ નહીં રહે.જેમાં વારંવાર રિચાર્જ કરાવવાની ઝંઝટ નહીં રહે.

વધુ જુઓ ...
    મોબાઇલ એન્ડ ટેક ડેસ્ક: રિલાયન્સ જિયો (Reliance Jio)પાસે લાંબી અવધિના ઘણાં પ્લાન છે. જેથી આજે અમે તમને રિલાયન્સના 3 ખાસ પ્લાન વિશે જણાવીશું. આ પ્લાન 11 મહિનાની વેલિડિટી વાળા છે એટલે આપને વારંવાર રિચાર્જ (11 month Recharge Plan) કરવાની ઝંઝટ નહીં રહે.જેમાં વારંવાર રિચાર્જ કરાવવાની ઝંઝટ નહીં રહે.

    749રૂ. વાળો પ્લાન- જિયો દ્વારા લોંચ ત્રણ પ્લાન લોન્ચ કરવામાં આવ્યાં છે જેમાં પહેલો પ્લાન કંપની 749 રૂપિયાનો પ્લાન ઓફર કરી રહી છે, જેની સાથે JioPhone મફતમાં મળશે. જોકે, આ પ્લાન ફક્ત એ યુઝર્સ માટે છે જે પહેલાથી જ JioPhoneનો ઉપયોગ કરી રહ્યાં છે. આ પ્લાન 1499 રૂપિયાના પ્લાન જેવો જ છે. આમાં પણ એક વર્ષ માટે તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ, અને દર મહિને 2 જીબી ડેટા મળે છે. એકવાર ડેટા લિમિટ પૂરી થઈ જાય પછી સ્પીડ ઘટીને 64Kbps થઈ જશે.

    1299 રૂપિયાનો પ્લાન-રિલાયન્સ જિયોનો 1,299 રૂપિયાનો પ્લાન સૌથી બેસ્ટ છે. Jioના આ પ્લાનમાં 336 દિવસ એટલે કે 11 મહિનાની વેલિડિટી મળે છે. આમાં 24GB ડેટા મળે છે, ડેટા લિમિટ ક્રોસ કર્યા બાદ તેની સ્પીડ 64 Kbps થઈ જાય છે. આ રિચાર્જ પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર ફ્રી કોલિંગ સુવિધા પણ ઉપલબ્ધ છે. પ્લાનમાં 3,600 SMS મળે છે. આ સાથે, Jio યુઝર્સ માટે JioTV, JioCinema, JioSaavn જેવી Jio એપ્લિકેશન્સનું એક્સેસ મળે છે.

    2121 રૂપિયાનો પ્લાન- રિલાયન્સ જિયોનો 2121 રૂપિયાનો પ્લાન સૌથી બેસ્ટ છે. Jioના આ પ્લાનમાં 336 દિવસ એટલે કે 11 મહિનાની વેલિડિટી મળે છે. આમાં 504 GB ડેટા મળે છે, ડેટા લિમિટ ક્રોસ કર્યા બાદ તેની સ્પીડ 64 Kbps થઈ જાય છે. આ રિચાર્જ પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર ફ્રી કોલિંગ સુવિધા પણ ઉપલબ્ધ છે. પ્લાનમાં રોજ 100 SMS મળે છે. આ સાથે, Jio યુઝર્સ માટે JioTV, JioCinema, JioSaavn જેવી Jio એપ્લિકેશન્સનું એક્સેસ મળે છે.
    આ પણ વાંચો-Kareena Kapoor: 'નો મેકઅપ લૂક'માં જોઇ છક થઇ ગયા ફેન્સ, તસવીરો જોઇ બોલ્યા- 'ઘરડી થઇ ગઇ આ તો'

    વાંચો Gujarati News ઓનલાઇન અને જુઓ Live TV News18 ગુજરાતીની વેબસાઇટ પર. જાણો, દેશ-દુનીયા અને પ્રદેશ, બોલિવૂડ, ખેલ જગત અને બિઝનેસ સાથે જોડાયેલાં News in Gujarati


    Published by:Margi Pandya

    Published by:Margi Pandya
    First published:

    Tags: Jio data plan, Mobile Recharge, Reliance Jio 3 best plan

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन