Home /News /tech /

રિલાયન્સની ડિજિટલ ઈન્ડિયા સેલમાં રૂ.10,990માં HD LED TV, 4000 પ્રોડક્ટ પર બમ્પર છૂટ

રિલાયન્સની ડિજિટલ ઈન્ડિયા સેલમાં રૂ.10,990માં HD LED TV, 4000 પ્રોડક્ટ પર બમ્પર છૂટ

રિલાયન્સની ડિજિટલ ઈન્ડિયા સેલમાં 4000થી વધારે પ્રોડક્ટ્સ પર બમ્પર ડિસ્કાઉન્ટ રિલાયન્સની ડિજિટલ ઈન્ડિયા સેલમાં 4000થી વધારે પ્રોડક્ટ પર બમ્પર ડિસ્કાઉન્ટ

રિલાયન્સની ડિજિટલ ઈન્ડિયા સેલમાં 4000થી વધારે પ્રોડક્ટ્સ પર બમ્પર ડિસ્કાઉન્ટ રિલાયન્સની ડિજિટલ ઈન્ડિયા સેલમાં 4000થી વધારે પ્રોડક્ટ પર બમ્પર ડિસ્કાઉન્ટ

    રિલાયન્સ ડિજિટલની ડિજિટલ ઈન્ડિયા સેલ શરૂ થઈ ગયો છે. 15 ઓગસ્ટ સુધી થનાર આ સેલમાં ગ્રાહકોને કેટલાક રીતના ઓફર્સ અને ડિસ્કાઉન્ટ મળી રહ્યાં છે. સેલમાં 200 બ્રાન્ડની 4000થી વધારે પ્રોડક્ટ્સને સામેલ કરવામાં આવી છે. સેલમાં દરેક રીતની ઈલેક્ટ્રોનિક્સ આઈટમ્સ પર છૂટ આપવામાં આવી રહી છે. ખાસ કરીને ટીવી ફ્રિઝ, વોશિંગ મશીન, સ્માર્ટફોન્સ, લેપટોપ્સ જેવી અનેક આઈટમ્સને મોટા ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકાય છે. તમને જણાવી દઈએ કે, રિલાયન્સ ડિજિટલ એકમાત્ર રિટેલ કંપની છે જેને દેશની ઘણી બધી બેંકો સાથે જીરો ડાઉનપેમેન્ટ સ્કીમ માટે કરાર કર્યા છે. આ સુવિધા બધી જ રિલાયન્સ ડિજિટલ સ્ટોર્સ પર ઉપલબ્ધ છે. MY Jio સ્ટોર્સ કુલ 800 શહેરો કવર કરે છે.

    સસ્તામાં સામાન ખરીદવાની તકમાં HD LED TVની રેન્જ માત્ર 10,990 રૂપિયાથી શરૂ થઈ રહી છે. જો તમે ફ્રિઝ ખરીદવા ઈચ્છતા હોવ તો આની શરૂઆતી કિંમત 11,490 રૂપિયા, વોશિંગ મશીન રેન્જની 10,490 રૂપિયાથી શરૂ થઈ રહી છે. સાથે જ સેલમાં કોઈપણ સામાન ખરીદવા પર ફ્રિ ઈન્સ્ટોલેશનની સુવિધા આપવામાં આવશે.

    રિલાયન્સ ડિજિટલ સ્ટોરમાં આમ આદમીની જરૂરતના બધા ઈલેક્ટ્રોનિક સામાન મળે છે. દેશ અને વિદેશની કુલ 200 કંપનીઓના 4000થી વધારે પ્રોડક્ટ ઉપલબ્ધ છે. તમે અહીથી ખાસકરીને એલઈડી, એલસીડી, હોમ થિયેટર, ડિજિટલ કેમેરા, મોબાઈલ ફોન અને તેનાથી જોડાયેલ એસેસરીઝ ખરીદી શકો છો.

    રિલાયન્સની સેલમાં એચડીએફસી, સિટી બેંક, આઈસીઆઈસીઆઈ, કોટક મહિન્દ્ર જેવી મોટી બેંકોના કાર્ડથી પેમેન્ટ કરવા પર 10 ટકાની છૂટ મળી રહી છે.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Reliance digital

    આગામી સમાચાર