Redmi K30 ફોન 5G ફીચર સાથે થશે લૉન્ચ, આવી હશે સુવિધા

News18 Gujarati
Updated: November 17, 2019, 2:06 PM IST
Redmi K30 ફોન 5G ફીચર સાથે થશે લૉન્ચ, આવી હશે સુવિધા
Redmi K30

શિયોમી ટૂંક સમયમાં વૈશ્વિક સ્તરે 20 સિરીઝ હેઠળ કે 30 (Redmi K30) સ્માર્ટફોન લૉન્ચ કરવા જઈ રહી છે. કે

  • Share this:
ચીની સ્માર્ટફોન ઉત્પાદક શિયોમી ટૂંક સમયમાં વૈશ્વિક સ્તરે 20 સિરીઝ હેઠળ કે 30 (Redmi K30)સ્માર્ટફોન લૉન્ચ કરવા જઈ રહી છે. કે 20 સિરીઝના ડિવાઇસિસ આવતાની સાથે જ ભારતીય બજારમાં ધમાલ મચાવી દીધી. કે 30 સ્માર્ટફોન વિશે ઘણા અહેવાલો લીક થયા હતા, જેમાં કિંમત અને કેટલીક પસંદ કરેલી સુવિધાઓ વિશે માહિતી મળી હતી. આ સાથે, કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ લ્યુ વેલ્બિંગે માહિતી શેર કરી કે નવા વર્ષમાં K30 ને 5G કનેક્ટિવિટી મળશે. આ ઉપરાંત વાલ્બિંગે ચીનની ટેક સાઈટ વેઇબો પર કે -20 સિરીઝના તમામ ફોનની એક પોસ્ટ કરી છે.

લીક થયેલા અહેવાલ મુજબ કંપની આ ફોનમાં 5 જી કનેક્ટિવિટી આપશે. આ ફોનને સારી કામગીરી માટે ક્યુઅલકોમ 7250 પ્રોસેસરનો સપોર્ટ મળશે. આ સાથે ગ્રાહકોને આ ફોનમાં પંચોહોલ ડિસ્પ્લે સાથેનો સેલ્ફી કૅમેરો આપી શકાય છે. જો સૂત્રોનું માનએ તો આ ફોન ચીનમાં પહેલા રજૂ કરવામાં આવશે.

આ પણ વાંચો: Airtel ગ્રાહકો તેમનું SIM જલદી કરે અપડેટ, નહીં તો બંધ થઇ જશે ઇન્ટરનેટ



કૅમેરાની વાત કરીએ તો તેમાં યૂઝર્સને 108 મેગાપિક્સલનો સેન્સર મળી શકે છે. કંપનીએ પહેલા અત્યાર સુધીમાં સીસી 9 પ્રો અને મી નોટ 10 લૉન્ચ કર્યો હતો. આ ક્ષણે સિયોમી રેડમી 30 ના લૉન્ચિંગ, કિંમત અને સ્પષ્ટીકરણ વિશે કોઈ સત્તાવાર માહિતી શેર કરી નથી.

રેડમી 20 અને રેડમી 20 પ્રો કર્યો હતો લૉન્ચશિયોઓમીએ ભારતીય બજારમાં રેડમી કે 20 અને રેડમી કે 20 પ્રો સાથે પહેલો પોપ-અપ સેલ્ફી કૅમેરો લૉન્ચ કર્યો હતો. કંપનીએ વધુને વધુ ગ્રાહકોને કનેક્ટ કરવા માટે ફોનની પાછળના ભાગમાં 48 મેગાપિક્સલનો કૅમેરા સાથે સ્નેપડ્રેગન 855 પ્લસ પ્રોસેસર આપ્યો છે.
First published: November 17, 2019
વધુ વાંચો
अगली ख़बर