અહીં Xiaomiના નવા ફોન Redmi 8 પર મળી રહી છે ભારે છૂટ

News18 Gujarati
Updated: October 14, 2019, 12:17 PM IST
અહીં Xiaomiના નવા ફોન Redmi 8 પર મળી રહી છે ભારે છૂટ
redmi 8

  • Share this:
શિયોમી (Xiaomi) ના લેટેસ્ટ બજેટ સ્માર્ટફોન Redmi 8 પર આજે એટલે કે 12 ઓક્ટોબરે 12 વાગ્યા પછી સેલમાં મોટી છૂટ મળી રહી છે. આ સેલ ફ્લિપકાર્ટ પર અને Mi બંને પર છે. જ્યાંથી તમે અલગ અલગ ઓફર્સનો ફાયદો ઉઠાવી શકો છો. કંપનીના આ ફોનની કિંમત 8,999 રૂપિયા છે. જે વ્યક્તિ તેના 4 જીબી + 64 જીબી વેરિઅન્ટ માટે છે. પણ આ ફોનના પહેલા 50 લાખ યુનિટ સુધી તે 7,999 રૂપિયામાં આ સેલમાં ઉપલબ્ધ થશે.

ફ્લિપકાર્ટ પર Big Diwali Sale ચાલી રહ્યો છે. આ ફોનને જો તમે ફ્લિપકાર્ટથી ખરીદો છો. તો એક્સચેન્જ ઓફર હેઠળ 7 હજાર રૂપિયાની છૂટ મળે છે. ત્યાં જ Mi થી ફોન ખરીદવા પર ગ્રાહકને SBI કાર્ડ પેમેન્ટ કરવાથી 10 ટકાનું ડિસ્કાઉન્ટ મળે છે. ઉલ્લેખનીય છે કે શિયોમીનો આ આ એક બજેટ ફોન છે.

Redmi 8 માં 6.2 ઇંચ HD ડિસ્પ્લે રાખવામાં આવ્યું છે. અને સાથે જ ડૉટ નોચની સાથે આવે છે. Corning Gorilla Glass 5 થી આ ફોન પ્રોટેક્ટેડ છે. અને શિયોમીના નવા બજેટ ફોનમાં ડ્યૂઅલ કેમેરા પણ છે. જેમાં પ્રાઇપર 12 મેગોપિક્સલ કેમેરા છે. આ ફોનના કેમેરા ઇન્ટરફેસમાં ગૂગલ લેન્ચ પણ સપોર્ટ કરે છે. સેલ્ફી માટે રેડમીએ 8 મેગાપિક્સલ ફ્રંટ કેમેરા આપ્યો છે.
આ સ્માર્ટફોનમાં રિયર ફિંગરપ્રિન્ટ સ્કેનર અને ફેસ અનલોક જેવા પ્રીમિયર ફિસર્ચ પણ છે. પાવર માટે Redmi 8 એ 5,000 mah બેટરી આપી છે. કંપનીનો દાવો છે કે તે 27 દિવસ સુધીનો સ્ટેન્ડબાય બેકઅપ આપે છે.

 
First published: October 14, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading