એમેઝોન ઇન્ડિયા પર રિયલમી ડેઝ (Realme Days) સેલ ચાલી રહ્યો છે. સેલમાં રિયલમી વોચ, રિયલમી ઇયરબડ્સ, રિયલમી, પાવરબેંક, રિયલમી સ્માર્ટવોચની ડીલ્સ અને ઓફરની સાથે ખરીદી શકો છો. સેલમાં ગ્રાહક રિયલમીનાં પ્રોડક્ટસને 60 ટકાની છૂટ પર ઘરે લઇ જઇ શકો છો. સાથે જ રિયલમીની કેટલીક પ્રોડક્ટ્સ પર 60% છૂટ મળી શકે છે. સાથે જ રિયલમીનાં કેટલાંક પ્રોડક્ટ્સ પર એમેઝોન કૂપનની સાથે આ ઓફર મળી રહી છે. જેમાં રિયલમી બડ્સ 2, રિયલમી પાવર બેંક, રિયલમી સ્માર્ટવોચ જેવો સામાન ઓછાં ભાવે તમે ઘરે લઇ શકો છો.
Realme Buds 2 with Mic ને સેલમાં આપ 599 રૂપિયામાં લઇ જઇ શકો છો. પણ SBI કાર્ડની સાથે આ 10%નાં ઇન્ટંટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ઉપરાંત એમેઝોન પે લેટરની સાથે આ ઇયરબડ્સને 100 રૂપિયાનાં ફ્લેટ કેશબેકની સાથે ખરીદવામાં આવી શકે છે.
Realme 20000 mAh Power બેંકને રિયલમી ડેઝ સેલમાં 1599 રૂપિયામાં ખરીદવાની તક મળે છે. આ ઉપરાંત SBI કાર્ડ ની સાથે 10% ડિસ્કાઉન્ટ મળી શકે છે. તેમજ એમેઝોન પે લેટરમાં તેમાં 100 રૂપિયાની છૂટ મળે છે.
realme 10000mAh 12W Power Bank 2i ને એમેઝોન પર 799 રૂપિયામાં મળે છે. આ પાવર બેંકને SBI કાર્ડથી લેવાથી તેનાં પર 1,500 રૂપિયાની છુટ મળશે. એમેઝોન પે લેટર પર તેનાં પર ફ્લેટ 100 રૂપિયાની છૂટ મળશે તે વધારાનું
રિયલમી વોચ પર પણ મળશે છૂ- રિયલમી ક્લાસિક વોચ સેલ હેઠળ તેને નો કોસ્ટ ઇએમઆઇ ઓફર પર ઘરે લાવી શકો છો. આ ઉપરાંત SBI કાર્ડની સાથે 10% સુધીનાં ડિસ્કાઉન્ટ પર તે ખરીદી શકો છો.
Realme 360 Deg 1080p Full HD WiFi Smart Security Camera એમેઝોન પર આ 2698 રૂપિયામાં આ કેમેરો મળે છે પણ આ સિક્યોરિટી કેમેરાને SBI કાર્ડથી ખરીદવા પર તેનાં પર 10 ટકાની છૂટ મળે છે. આ ખેમેરામાં ઇન્ફ્રારેડ નાઇટ વિઝન ફિચર પણ છે. આ કેમેરો 3D નોઇઝ કેન્સલેશનની સાથે 1080 પિક્સલ WDR વીડિયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર