Realme 2 અને Redmi 6 Pro: ક્યો ફોન છે તમારા માટે બેસ્ટ, જાણી લો આ ખાસ વાતો

News18 Gujarati
Updated: September 13, 2018, 4:01 PM IST
Realme 2 અને Redmi 6 Pro: ક્યો ફોન છે તમારા માટે બેસ્ટ, જાણી લો આ ખાસ વાતો
Realme 1 લોન્ચિંગ સાથે જ ભારતીય માર્કેટમાં લોકપ્રિય થઈ ગયો હતો. આ મોબાઈલના કેમેરા અને ડિઝાઈને ગ્રાહકોને ખુબ જ પ્રભાવિત કર્યા હતા.

Realme 1 લોન્ચિંગ સાથે જ ભારતીય માર્કેટમાં લોકપ્રિય થઈ ગયો હતો. આ મોબાઈલના કેમેરા અને ડિઝાઈને ગ્રાહકોને ખુબ જ પ્રભાવિત કર્યા હતા.

  • Share this:
Realme 1 લોન્ચિંગ સાથે જ ભારતીય માર્કેટમાં લોકપ્રિય થઈ ગયો હતો. આ મોબાઈલના કેમેરા અને ડિઝાઈને ગ્રાહકોને ખુબ જ પ્રભાવિત કર્યા હતા. તે પછી Ralmeએ પોતાનો નવો મોર્ડલ લોન્ચ કર્યો Realme 2 પણ લોન્ચ કરી દીધો છે. આ મોબાઈલની કિંમત 8,990 રૂપિયા છે. આને ગ્રાહક તેમના બજેટમાં હોવાના કારણે પસંદ કરી રહ્યાં છે. હાલમાં જ રેડમીએ પણ પોતાનો 6 પ્રો લોન્ચ કર્યો છે.

Realme 2 અને Redmi 6 Pro

Redmi 6 Proની વાત કરીએ તો આમાં બેંક પ્લેન મેટલ/પ્લાસ્ટીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બે લર-ગોલ્ડ/ગ્રે કલરમાં ઉપલબ્ધ છે. Redmi 6 Proનો લૂક અન્ય ડિવાઈસની જેવો જ છે.

Redmi 6 Proમાં 432 પિક્સલ પ્રતિ ઈંચ પર 1080X2280 પિક્સલની 5.8 ઈંચની ટચ સ્ક્રિન છે.

Realme 2માં જો કોઈ સૌથી પ્રભાવશાળી છે તે ડિઝાઈન છે. આની બે ડિઝાઈન Chic diamond-cut બેક પેનલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આનો લૂક ફાઈબર ગ્લાસ જેવો આપવામાં આવ્યો છે. આમાં ત્રણ કલર ઉપલબ્ધ છે. Diamond Black, Diamond Blue, Diamond Red.

Realme 2માં 6.2 ઈંચ સુપર-વ્યૂ નોચ ફુલ સ્ક્રિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રથમ નોચ સ્ક્રિન છે જે 10k હેઠળ આવી છે.બેટરી અને પ્રોસેસર
Redmi 6 Proમાં ક્વોલકોમ સ્નૈપડ્રેગન 625 અને 3+32GB અને 4+64GB સ્ટોરેજનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આમાં મોટી ગેમ જેવી કે, PUBG અને Heats Upને તમે રમી શકો નહી. આમાં 4000mAhની બેટરી આપવામાં આવી છે.

Realme 2માં ક્વોલકોમ સ્નૈપડ્રેગન 450 પ્રોસેસર અને મોટી બેટરી 4230mAhની બેટરી આપવામાં આવી છે. આમાં સ્ટોરેજ 3+32GB અને 4+64GB સ્ટોરેજ છે.

આમ બંને ફોનના ફિચર્સ શાનદાર છે, જોકે તમારે ઓછા બજેટમાં શાનદાર ડિઝાઈનની મજા માણવી હોય તો તમે ચોક્કસ રીતે Realme 2ને પસંદ કરી શકો છો. જોકે તમે Redmi 6 Proના પ્રોસેસરને પણ લઈને ખરીદી શકો છો.
First published: September 13, 2018, 4:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading