Amazon App Quiz December 13, 2021: ઇનામ જીતવા માટે તમારે ક્વિઝમાં આપેલા તમામ સવાલના સાચા જવાબ આપવા પડશે. ક્વિઝ દરમિયાન પૂછવામાં આવતા દરેક સવાલ માટે તમને ચાર વિકલ્પ આપવામાં આવશે.
નવી દિલ્હી. Amazon App Quiz December 13, 2021: ઈ-કૉમર્સ પ્લેટફોર્મ અમેઝોન (Amazon) ઉપર દરરોજ ક્વિઝ (Daily App Quiz)ની શરૂઆત થઈ છે. ઑનલાઈન શૉપિંગ પ્લેટફોર્મ Amazon આજે Quiz દ્વારા અમેઝોન પે બેલેન્સ (Amazon Pay Balance) પર 1000 રૂપિયા જીતવાનો મોકો આપી રહ્યું છે. તમને જણાવી દઈએ કે આ ક્વિઝ દરરોજ 8 વાગ્યે શરૂ થાય છે અને રાત્રે 12 વાગ્યા સુધી ચાલે છે. ક્વિઝમાં સામાન્ય જ્ઞાન પર આધારિત અથવા કરંટ અફેર્સના પાંચ સવાલ પૂછવામાં આવે છે.
ઇનામ જીતવા માટે તમારે ક્વિઝમાં આપેલા તમામ સવાલના સાચા જવાબ આપવા પડશે. ક્વિઝ દરમિયાન પૂછવામાં આવતા દરેક સવાલ માટે તમને ચાર વિકલ્પ આપવામાં આવશે. આજની ક્વિઝના વિજેતાના નામ 14મી ડિસેમ્બરના રોજ જણાવવામાં આવશે. વિજેતાના નામની જાહેરાત લકી ડ્રો (lucky draw) દ્વારા કરવામાં આવે છે.
કેવી રીતે રમશો?
>> જો તમારા ફોનમાં Amazon App નથી તો સૌથી પહેલા ક્વિઝ રમવા માટે તમારે એપ ડાઉનલોડ કરવી પડશે. >> ડાઉનલોડ અને ઇન્સ્ટૉલ કર્યા બાદ તમારે સાઇન ઇન કરવું પડશે. >> જે બાદમાં તમે એપમાં હોમ સ્ક્રીન પર થોડું નીચે સ્ક્રોલ કરો. જ્યાં તમને ‘Amazon Quiz’નું બેનર જોવા મળશે.
અહીં આજે અમે તમને પાંચ સવાલ અને સાથે જ તેના જવાબ આપી રહ્યા છીએ. તો તમે પણ 1000 રૂપિયા જીતવા માટે તમારું નસિબ અજમાવો અને મેળવો Amazon Pay Balance.
સવાલ 1- Which Indian state celebrated the golden jubilee of its statehood in 2021? જવાબ 1- Himachal Pradesh.
સવાલ 2- Whose recently released memoir is titled “My Life in Full: Work, Family, and Our Future”? જવાબ 2- Indra Nooyi.
સવાલ 3- Which country successfully tested a new hypersonic missile called Hwasong-8? જવાબ 3- North Korea.
સવાલ 4- What buzzword did this company use to describe the removal of the headphone jack? જવાબ 4- Courage.
સવાલ 5- Which team won the first ever Men’s World Cup for this sport? જવાબ 5- Uruguay.