Vivoનો નવો ફોન ચહેરો જોઇને થઇ જશે અનલોક, 11 હજારથી ઓછી છે કિમત

News18 Gujarati
Updated: April 14, 2018, 3:47 PM IST
Vivoનો નવો ફોન ચહેરો જોઇને થઇ જશે અનલોક, 11 હજારથી ઓછી છે કિમત
News18 Gujarati
Updated: April 14, 2018, 3:47 PM IST
વીવોએ પોતાની ‘Y’ સિરીઝમા્ં નવું બજેટ સ્માર્ટફોન Y1 જોડી દીધુ છે. તેને બજેટ સ્માર્ટોફોન એટલે કહેવામાં આવી રહ્યો છે કે તેને 11,000 રૂપિયાથી પણ ઓછી કિમતમાં લોન્ચ કરવામા આવ્યો છે.  વીવોએ ભારતીય બજારમાં તેની કિંમત 10,990 રૂપિયા રાખી છે.  આ ફોન એન્ડ્રોઇડ 8.1 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આ સ્માર્ટફોનની સ્ક્રીન-ટુ-બોડી રેશિયો 84% થી વધારે છે. આ ફોનને 14
એપ્રિલથી આઇફોનની જેમ અને 16 એપ્રિલથી વીવો-ઇ-સ્ટોર, ફ્લિપકાર્ટ, એમેઝોન ઇન્ડિયા અને પેટીએમ મોલથી ખરીદી કરી શકો છો.

વીવો ઇન્ડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી કેની જેન્ગે એક નિવેદનમાં કહ્યુ છે કે Y71ના લોન્ચની સાથે અમે એવો સ્માર્ટફોન ઉતાર્યો છે.  જેમાં મોટી ડિસ્પ્લે અને ખાસ કેમરો છે. ખાસ વાત તો એ છે તે બજેટ ફોનની સાથે આ ફોનમાં ફેશિયલ રિએક્શન ફિચર્સ આપાવમાં આવ્યુ છે.  જેમાં યુઝર્સના ફેશને સ્કેન કરીને ફોનને અનલોક કરી શકે છે.

Introducing the Vivo Y71, with Full View Display, Face Access and 3GB RAM. Meet a smartphone that's a perfect blend of performance and style. #VivoY71 #VivoIndia pic.twitter.com/xXvpBXOeGz




કેમેરાની વાત કરીઓ તો Y71માં ફેન્સ ડિફેન્સ ઓટો-ફોક્સ (PDAF) ટેકનોલોજીની સાથે 13 મેગાપિક્સેલના રિયર કેમેરા આપવામાં આવ્યો છે. અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સની સાથે-સાથે બ્યૂટી ફીચર અને 5 મેગાપિક્સેલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. જેમા ક્વાલકોમ સ્નેપડ્રેગન 425 ચિપસેટ છે, આ ઉપરાંત 3GB રેમ અને 16GB ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. પાવર માટે 3, 360 mAhની દમદાર બેટરી આપવામા આવી છે.
First published: April 14, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर