આ એપથી જમા કરો વીજળી બિલ અને મેળવો 175 રુપિયાનું કેશબેક

પ્રતિકાત્મક તસવીર

જો તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી નથી તો તે તરત જ ડાઉનલોડ કરો

 • Share this:
  ભારતની સૌથી ઝડપથી વિકસતી ડિજિટલ ચુકવણી કંપની PhonePe એ બીએસઇએસ રાજધાની પાવર લિમિટેડ અને બીએસઇએસ યમુના પાવર લિમિટેડ સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. આ ભાગીદારીનો હેતુ ગ્રાહકોને ડિઝીટલ ચૂકવણીની સ્વીકૃતિને પ્રોત્સાહન આપવાનો છે. જે રોકડ અને ચેક દ્વારા ચૂકવણી કરે છે. ફોનપે પર બીએસઇએસ વીજળી બિલની ચુકવણી કરીને ગ્રાહક ઓફરનો લાભ લઇ શકે છે, જેમાં રૂ. 175 સુધીના કેશબેકનો સમાવેશ થાય છે. આ ઓફર સપ્ટેમ્બર મહિના માટે માન્ય છે.

  જો તમે આ ઓફરનો લાભ લેવા માગતા હોય, તો ફોનપે એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એપ્લિકેશનના હોમ પેજ પર પાવર આઇકોન પર ક્લિક કરો. આમ કર્યા પછી, વીજળી પ્રબંધકોની એક લિસ્ટ દેખાશે, જેમાંથી બીએસઇએસ રાજધાની પાવર લિમિટેડ અથવા બીએસઇએસ યમુના પાવર લિમિટેડને પસંદ કરવુ પડશે.

  ત્યાર બાદ તમારી એકાઉન્ટ માહિતી દાખલ કરો અને તે મહિનાની બિલ માહિતી તમારી સ્ક્રીન પર દેખાશે. ગ્રાહકને તેમના પેમેન્ટ માધ્યમ, માટે યુપીઆઇ, ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટને પણ
  પસંદ કરી શકો છો.

  આ ઓફરનો લાભ લેવા માટે લઘુત્તમ બિલ ચુકવણીની રકમ 300 રૂપિયા છે. આ ઓફર બીએસઇએસ રાજધાની પાવર લિમિટેડ અને બીએસઈએસ યમુના પાવર લિમિટેડના વીજળી બિલ ચૂકવણી પર માન્ય રહેશે.

  આ ભાગીદારી અંગે ટિપ્પણી કરતા, બીએસઇએસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવા માટે ફોનપે હંમેશા મોખરે રહ્યુ છે.સાથે, અમારો સતત પ્રયાસ એ છે કે અમે સમયની સાથે તેમના વીજળી બિલ ચુકવણી માટે ગ્રાહકોને પુરસ્કાર આપીએ છીએ. અમે નિયમિતપણે અમારા ગ્રાહકો વધુ વળતર મેળવી શકે છે. "

  ફોનપેની વ્યૂહરચના અને આયોજનના વડા કાર્તિક રઘુપતિએ જણાવ્યું હતું કે, "અમને વીજળી પ્રબંધકોમાંથી એક બીએસઇએસ સાથે ભાગીદારી કરવા માટે ખુશ છીએ,
  Published by:Bhoomi Koyani
  First published: