બ્લેક ડાયમંડ લૂકમાં લોન્ચ થયો oppo F7, જાણો ફીચર્સ અને કિમત

News18 Gujarati
Updated: April 19, 2018, 12:15 PM IST
બ્લેક ડાયમંડ લૂકમાં લોન્ચ થયો oppo F7, જાણો ફીચર્સ અને કિમત

  • Share this:
ચીની સ્માર્ટફોન નિર્માતા ઓપ્પોના બજારમાં F7નો નવો ડાયમંડ બ્લેક કલર. નવું વેરિએન્ટ લોન્ચ કર્યુ છે.જે 6 જીબી રેમ અને 128 ઇન્ટરનલ સ્ટોરેજની સાથે છે. બજારમાં તેની કિમત 26.990 રૂપિયામાં છે. ઓપ્પો એફ7 કંપનીની પહેલી ડિવાઇસ છે જે આઇ બ્યૂટી ટેકનોલોજીની સાથે એચડીપ્લસ ફૂલ સ્ક્રીન ડિસ્પેલ અને 25 મેગાપિક્સેલ ફ્રન્ટ કેમેરાની સાથે આવે છે.

21 એપ્રિલે શરૂ થશે વેચાણ
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ઉપકરણમાં ફાસ્ટ અને વધુ સારુ પરફોર્મેન્સ માટે જીબી રેમ સાથે જોડાયેલ છે. તેનુ વેચાણ 21 એપ્રિલથી ફ્લિપકાર્ટ, એમેઝોન, પેટીએમ સિવાય દેશભરમાં તમામ ઓપ્પો સ્ટોર્સ પર શરૂ થશે.

કેમેરા
આ ઉપકરણમાં 25 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે. જે વાસ્તવિક સમય હાઇ ડાયનામિક રેંજ (એચડીઆર) સેન્સરથી સજ્જ છે. આ સ્માર્ટફોનની સ્ક્રીન 6.23 ઇંચની છે, જે એફએચડી પ્લસ સ્ક્રીન છે,જેમાં કલર અન્ય ડિસ્પ્લેની તુલનામાં બ્રાઇટ નજર આવશે. આ ફોન 'કલર ઓએસ' 5.0 પર ચાલે છે અને કંપનીનો દાવો છે કે છેલ્લા આવૃત્તિ પર F5 થી 80% વધુ ઝડપી છે
First published: April 19, 2018, 12:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading