Home /News /tech /

48MP કેમેરા સાથે આજે લોન્ચ થશે Oppo F11 Pro

48MP કેમેરા સાથે આજે લોન્ચ થશે Oppo F11 Pro

Oppo F11 Pro પ્રોમાં નોચ ડિસ્પ્લે હશે, જેનો સ્ક્રીન-ટૂ-બોડી રેશિયો 90.9 ટકા હોઈ શકે છે.

Oppo F11 Pro પ્રોમાં નોચ ડિસ્પ્લે હશે, જેનો સ્ક્રીન-ટૂ-બોડી રેશિયો 90.9 ટકા હોઈ શકે છે.

    ચીનની સ્માર્ટફોન ઉત્પાદક ઓપ્પો આજે ભારતીય બજારમાં તેનો નવો સ્માર્ટફોન ઓપ્પો એફ 11 પ્રો લોન્ચ કરશે. કંપનીએ તાજેતરમાં તેના ટીઝરને સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું. ટીઝરની માહિતી અનુસાર, તેમા એક નોચલેસ ડિસ્પ્લે હશે, જે સ્ક્રીન-ટૂ-બોડી રેશિયોના 90.9 ટકા પર પ્રદર્શિત થઈ શકે છે.

    આ સ્માર્ટફોનની કેટલીક જાણકારી લીક થઇ હતી. લીક માહિતી અનુસાર, તેમા 6.5 ઇંચની ડિસ્પ્લે હોઇ શકે છે જેની ફૂલ એચડી ડિસ્પ્લે + રિઝોલ્યુશન ડિસ્પ્લે હશે. આ ઉપરાંત તેમા મીડિયાટેક પ્રોસેસર હોઈ શકે છે. લીક માહિતી અનુસાર, તેમા ડબલ કેમરા સેટઅપ છે. જેનો પહેલો કેમે 48 મેગાપિક્સેલ જ્યારે બીજો 5 મેગાપિક્સેલ હશે. જેમા સેલ્ફી માટે તેમા 16 મેગાપિક્સેલ ફ્રેન્ટ કેમેરો હઇ શકે છે.

    આશા રાખીએ કે આ સ્માર્ટોફોનમાં લાગેલા કેમેરા AI અલ્ટ્રા-ક્લિયર એન્જિન અને અલ્ટ્રા નાઇટ મોડ સાથે લોન્ચ કરી શકે છે. જનાથી યૂઝર લાઇટમાં પણ ખાસ ફોટો ક્લિક કરી શકે છે. ફોનમાં પાવર માટે 4,000mAh ની બેટરી છે, જે VOOC સ્પોર્ટ્સ ઝડપી 3.0નો સપોર્ટ કરશે.

    આ પણ વાંચો: લોકસભા ચૂંટણીમાં સોશિયલ મીડિયા પર 48 કલાક પહેલા લાગી શકે છે રોક

    આ ઉપરાંત તેની બેંક પેનલ પર ફિંગરપ્રિન્ટ સેન્સર હોઈ શકે છે. ફોનનો પાછળનો ગ્લાસ સાથે ગ્રેડિયેન્ટ કલર ડિઝાઇન સાથે આવશે. કિંમતની વાત કરીએ તો અત્યાર સુધી તેની કિંમત વિશે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી, પરંતુ એવી અપેક્ષા છે કે તેની પ્રારંભિક કિંમત રૂ. 25,000 હોઈ શકે છે. તે એન્ડ્રોઇડ 9.0 પાઇ ઓએસ સાથે આવી શકે છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Mobile phone, Oppo, Oppo f11 pro, ટેક ન્યૂઝ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन