Reliance Digitalથી ખરીદો OnePlus TV, મળશે ખાસ ઑફર

News18 Gujarati
Updated: October 18, 2019, 7:48 PM IST
Reliance Digitalથી ખરીદો OnePlus TV, મળશે ખાસ ઑફર
ફાઇલ તસવીર

તમને OnePlus TVની બધી જ રેન્જ દેશભરના રિલાયન્સ ડિજિટલના દરેક રિટેલ આઉટલેટ્સમાં મળશે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ જો તમે વનપ્લનું ટીવી ખરીદવાનું પ્લાન કરી કરી રહ્યા છો તો રિલાયન્સ ડિજિટલ (Reliance Digital ) તમારા માટે પરફેક્ટ પ્લેટફૉર્મ સાબિત થશે. તમને OnePlus TVની બધી જ રેન્જ દેશભરના રિલાયન્સ ડિજિટલના દરેક રિટેલ આઉટલેટ્સમાં મળશે. રિલાયન્સ ડિજિટલ અને વન પ્લસને ખાસ કરીને ટીવી રેન્જ માટે પાર્ટનરશિપ કરી છે. વનપ્લસે પોતાની આ સ્માર્ટ ટીવી રેન્જમાં OnePlus TV 55 Q1 અને OnePlus TV 55 Q1 Pro સામેલ છે.

350થી વધારે સ્ટોર્સમાં મળશે
વનપ્લસ ઇન્ડિયાના જનરલ મેનેજર વિકાસ અગ્રવાલના જણાવ્યા પ્રમાણે અમે રિલાયન્સ ડિજિટલની સાથે નવેમ્બર 2018થી કામ કરી રહ્યા છીએ. અમે ખુબજ ખુશ છીએ કે અમારા પ્રોડક્ટસને દેશભરમાં શાનદાર રિસ્પૉન્સ મળે છે. રિલાયન્સ ડિજિટલની ઉપસ્થિતિ દેશભરમાં છે. અને આ ડિવાઇસ રિલાયન્સ ડિજિટલના 350થી વધારે સ્ટોર્સમાં વેચાઇ રહ્યા છે. વનપ્લસની ટીવી અમારી ભાગીદારી વધારે મજબૂત કરશે. સાથે ગ્રાહકોને એક વેલ્યુએબલ ઓફલાઇન પ્લેટફ્લોમ ઉપલબ્ધ કરાવશે.

આ પણ વાંચોઃ-ખુશખબરઃ સતત બીજા દિવસે સસ્તું થયું સોનું, ફટાફટ જાણો આજનો ભાવ

રિલાયન્સ ડિઝિટલ ઉપર મળશે ખાસ ઓફર્સ
રિલાયન્સ ડિજિટલ ગ્રાહકોને આ ટીવી ઉપર અનેક શાનદાર ઑફર્સ આપ્યું છે. જેમાં એચડીએફસી કાર્ડસ ઉપર સાત હજાર રૂપિયા સુધી કેશબેક, નો કોસ્ટ ઇએમઆઇ ઓપ્શન, એક્સટેન્ડેડ વૉરન્ટી અને મલ્ટીબેન્ક કેશબેક મળશે. ગ્રાહક વધારે જાણકારી માટે રિલાયન્સ ડિજિટલની ઑફિશિયલ વેબસાઇટ www.reliancedigital.in ઉપર લૉગ ઇન કરી શકે છે.
Loading...

આ પણ વાંચોઃ-તસવીરોઃ 9 ફૂટ લાંબા મગર સાથે સ્વિમિંગપૂલમાં કલાકો સુધી રમતો રહ્યો આ વ્યક્તિ

આ પણ વાંચોઃ-કૉફી પીધા પછી મગ પણ ખાઇ શકશો, આ કંપનીએ બનાવ્યો ખાસ કપ

ટીવીના ફિચર્સ
વનપ્લસની આ બંને ટીવીઓમાં 55-inch QLED display મળશે. આ ઉપરાંત 4K resolution પણ છે. OnePlus TV 55 Q1ની કિંમત રૂ.69,900 રૂપિયા છે અને OnePlus TV 55 Q1 Proનો ભાવ રૂ.99900 રૂપિયા છે. વનપ્લસની આ ટીવમાં તમને Super Resolution, Contrast enhancement અને support for Dolby Vision and Dolby Atmos technologies જેવા ફિચર્સ મળશે. સૌથી સ્પેશિયલ વાત એ છે કે આ એન્ડ્રોયડ 9 પાઇ ટીવી છે. જેમાં ટીવી કંટ્રોલ કરવા માટે સ્પેશિયલ એપ લગાવવામાં આવી છે. આ ટીવી ખૂબજ પતલી છે અને લૂકના હિસાબથી ખુબ જ પ્રીમિયમ છે.
First published: October 18, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...