OnePlusએ 2000 રૂપિયાથી ઓછી કિંમતમાં લૉન્ચ કર્યો Nordનો N સીરીઝના બે સ્માર્ટફોન

OnePlusએ 2000 રૂપિયાથી ઓછી કિંમતમાં લૉન્ચ કર્યો Nordનો N સીરીઝના બે સ્માર્ટફોન
વન પ્લસના નવા ફોન

Nord N10 5Gનું મૂલ્ય ભારતીય કિંમતમાં 32 હજાર રૂપિયા છે. તે 6GB RAM અને 128 GB સ્ટોરેજવાળા વેરિન્ટમાં Nord N100ની પ્રાઇઝ 17300 રૂપિયા છે.

  • Share this:
    OnePlusએ Nord N સીરીઝના બે નવા સ્માર્ટફોન લૉન્ચ કર્યા છે. Noar N10 5G અને N100 સ્માર્ટફોનની લોન્ચિંગ થઇ ચૂકી છે. બંને સ્માર્ટફોન હોલ પંચ ડિસ્પ્લે ડિઝાઇનની સાથે આવે છે. અને દેખાવમાં તે OnePlus 8Tના જેવા દેખાય છે. OnePlus Nord N 10 5G સપોર્ટ સિવાય 90HZ ડિલ્પ્લે છે. બીજી તરફ N100માં 4GLTE અને LCD પેનલ છે. બંને સ્માર્ટફોન Octra Core પ્રોસેસરની સાથએ કામ કરે છે તેમાં સ્ટીરિયો સ્પીકર પણ છે.

    Nord N10 5Gનું મૂલ્ય ભારતીય કિંમતમાં 32 હજાર રૂપિયા છે. તે 6GB RAM અને 128 GB સ્ટોરેજવાળા વેરિન્ટમાં મળે છે. Nord N100ની પ્રાઇઝ 17300 રૂપિયા છે. તેમાં 4 GB RAM અને 64 GB સ્ટોરેજ માટે છે. બંને સ્માર્ટફોન્સ હાલ યુરોપમાંથી આવી રહ્યા છે. પણ જલ્દી જ નોર્થ અમેરિકામાં પણ મળશે. N10 5G મિડનાઇટ આઇસ કલરમાં આવે છે. તો N100માં મિડનાઇટ ફ્રોસ્ટ શેડ આવે છે. જો કે આ બંને સ્માર્ટફોન ભારતમાં ક્યારે આવશે તે વિષે હાલ કોઇ જાણકારી નથી. પણ Oneplus ભારતમાં જલ્દી જ આ ફોનને લોન્ચ કરી શકે છે.



    આ સ્માર્ટફોનમાં 6.49 ઇંચની ફૂલ HD સ્કીન છે. ક્વાલકૉમ સ્પેનડ્રેગન 690 5G Soc સિવાય 6GB RAM છે. ક્વાડ રિયર કેમરા સેટઅપમાં 64 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા સેન્સર છે. સામે 16 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા પણ છે Nord N10 5Gમાં આપવામાં આવ્યો છે. સ્ટોરેજની વાત કરીએ તો તેમાં 128 જીબી સ્ટોરેજ છે. અને માઇક્રો SD કાર્ડથી તેને 512 GB સુધી વધારી શકાશે. આ સ્માર્ટફોન 5G,4G LTE ને સપોર્ટ કરે છે. તેમાં 4300mh બેટરી છે.આમ બેટરી પણ આ ફોનમાં સારી છે.

    વધુ વાંચો : Video : ગાડીમાંથી યુવક ઉતર્યો અને યુવતી લમણે મૂકી દીધી બંદૂક અને પછી થયું આ કાંડ

    આ સ્માર્ટફોનમાં 6.52 ઇંચ HD ડિસ્પેલે છે. અને 60Hz રિફ્રેશ રેટ છે. ક્વાલકૉમ સ્નેપડ્રેગન 460 soc પ્રોસેસર સિવાય તેમાં 4GB RAM પણ છે. 13 મેગાપિક્સલ પ્રાઇમરી સેંસર સિવાય ટ્રિપલ રેર કેમેરા સેટઅપ છે. સેલ્ફી અને વીડિયો ચેટ માટે તેમાં 8 મેગાપિક્સલ કેમેરા પણ છે. 64 GB સ્ટોરેજ વાળો આ સ્માર્ટફોનમાં માઇક્રો SD કાર્ટ સ્ટારેજ વધારી શકાય છે આ સિવાય તેમાં 5000mhની બેટરી છે.

    ત્યારે વન પ્લસના ફેન્સ આ બંને ફોન ભારતમાં જલ્દી આવે તેની રાહ જોઇ રહ્યા છે.
    Published by:Chaitali Shukla
    First published:October 27, 2020, 15:30 pm

    ટૉપ ન્યૂઝ