તમારો મોબાઇલ નંબર JIOમાં સહેલાઈથી Port થઈ જશે, જાણો રીત

જાણો કેવી રીતે તમે JIOમાં તમારો મોબાઇલ નંબર Port કરાવી શકો છો.

News18 Gujarati
Updated: February 12, 2019, 7:43 AM IST
તમારો મોબાઇલ નંબર JIOમાં સહેલાઈથી Port થઈ જશે, જાણો રીત
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: February 12, 2019, 7:43 AM IST
ન્યૂઝ 18 ગુજરાતી: જો તમે તમારો નંબર પોર્ટ કરાવવાનું વિચારી રહ્યા હોવ અને તમને JIOમાં પોતાનો નંબર પોર્ટ કરાવવાનું પ્લાનિંગ હોય તો આ સમાચાર તમારા માટે કામના છે. તમે ખૂબ જ સહેલાઈથી તમારો નંબર આ સ્ટેપ ફોલો કરી અને JIOમાં Port કરાવી શકો છો. જાણો કેવી રીતે નંબર Port થશે.

આવી રીતે નંબર PORT કરો
- સૌથી પહેલાં Text Message ઓપન કરો, New Message પર ટેપ કરો. ત્યારબાદ મેસેજ બૉક્સમાં ટાઇપ કરો, 'PORT <10 digit mobile number>' અને મેસેજ 1900 પર સેન્ડ કરી દો.

- તમને એક મેસેજ મળશે જેમાં યૂનિક પોર્ટિંગ કોડ (UPC)અને તેની એક્સપાયરી ડેટ લખેલી હશે. તેને લઈને નજીકના રિલાયન્સ ડિજિટલ સ્ટોર પર જવાનું રહેશે.

- UPC લઈને જ્યારે સ્ટોર પર જાવ તો સાથે એડ્રેસ પ્રૂફ, આઇડેન્ટિટી પ્રૂફ માટે ડોક્યૂમેન્ટ્સ સાથે રાખવા. આ ઉપરાંત KYC પ્રોસેસ માટે આધાર કાર્ડ પણ સાથે રાખવું. સરકારના નિર્દેશ મુજબ, 7 દિવસમાં તમારો નંબર PORT થઈ શકે છે. નંબર PORT કરતા પહેલાં તમારા અગાઉના મોબાઇલ સર્વિસ પ્રોવાઇડરનું બિલ ચુકવી દેવું જરૂરી છે.
First published: February 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...
  • I agree to receive emails from NW18

  • I promise to vote in this year's elections no matter what the odds are.

    Please check above checkbox.

  • SUBMIT

Thank you for
taking the pledge

But the job is not done yet!
vote for the deserving condidate
this year

Click your email to know more

Disclaimer:

Issued in public interest by HDFC Life. HDFC Life Insurance Company Limited (Formerly HDFC Standard Life Insurance Company Limited) (“HDFC Life”). CIN: L65110MH2000PLC128245, IRDAI Reg. No. 101 . The name/letters "HDFC" in the name/logo of the company belongs to Housing Development Finance Corporation Limited ("HDFC Limited") and is used by HDFC Life under an agreement entered into with HDFC Limited. ARN EU/04/19/13618
T&C Apply. ARN EU/04/19/13626