Home /News /tech /

હવે કેબલ TV દ્વારા મળશે ઈન્ટરનેટ, 1-2 મહિનામાં આવશે ગાઈડ લાઈન

હવે કેબલ TV દ્વારા મળશે ઈન્ટરનેટ, 1-2 મહિનામાં આવશે ગાઈડ લાઈન

પ્રતિકાત્મક તસવીર

સરકારની 1 વર્ષના અંદરમાં 1 કરોડ ઘરોમાં કેબલ ટીવીના માધ્યમથી ઈન્ટરનેટ આપવાની યોજના છે

    (અસીમ મનચંદા)

    સરકારે કેબલ ટીવી દ્વારા ઈન્ટરનેટ પહોંચાડવાની તૈયારી શરૂ કરી દીધી છે. આની સાથે જોડાયેલા મુદ્દા પતાવવા માટે સૂચના-પ્રસારણ મંત્રાલયે કેબલ ઓપરેટર્સ, ટ્રાઈ અને દૂરસંચાર વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી છે.

    સરકારની 1 વર્ષના અંદરમાં 1 કરોડ ઘરોમાં કેબલ ટીવીના માધ્યમથી ઈન્ટરનેટ આપવાની યોજના છે. 1-2 મહિનામાં આ મુદ્દે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે. જેશમાં કેબલ ટીવીના 10 કરોડ ગ્રાહક છે, એવામાં કેબલ દ્વારા ઈન્ટરનેટ પહોંચાડવું સરળ રહેશે.

    - 1-2 મહિનાની અંદર નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે.
    - કેબલ ઓપરેટર્સ, ટ્રાઈ અને દૂરસંચાર વિભાગ પાસે ભલામણ માંગી
    - 1 વર્ષમાં 1 કરોડ લોકોને મળશે કેબલ ટીવી દ્વારા બ્રોડબેન્ડ
    - લાયસન્સ ફી, એજીઆર સાથે જોડાયેલા મુદ્દા પતાવશે વિભાગ
    - 10 કરોડ લોકો કેબલ ટીવી દ્વારા ટીવી જુએ છે.
    - કેબલ દ્વારા ઈન્ટરનેટ પહોંચાડવું સરળ થશે
    - કેબલ ઓપરેટર્સે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવું પડશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Can, Get, Now, You

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन