હવે આવ્યું બેટરીથી ચાલતું ક્રેડિટ કાર્ડ, બટન પણ હશે, જાણો ખાસિયત

News18 Gujarati
Updated: November 24, 2018, 10:37 PM IST
હવે આવ્યું બેટરીથી ચાલતું ક્રેડિટ કાર્ડ, બટન પણ હશે, જાણો ખાસિયત

  • Share this:
ખાનગી ક્ષેત્રની ઇન્ડસઇન્ડ બેંકે થોડા સમય પહેલા જ IndusInd Bank Nexxt ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે, જે ભારતમાં પ્રથમ એવું ઇન્ટરએક્ટિવ ક્રેડિટ કાર્ડ છે જેમાં બટન આપવામાં આવ્યા છે. આ બટનની મદદથી ગ્રાહક કાર્ડ સ્વાઇપ મશીન અથવા પ્વોઇન્ટ ઓફ સેલ પર પેમેન્ટના ત્રણ ઓપ્શનમાંથી કોઇપણ એકની પસંદગી કરી શકે છે. પેમેન્ટના ત્રણ ઓપ્શનમાં ક્રેડિટ, ટ્રાંજેક્શનને ઇએમઆઇના ચાર વિકલ્પોમાંથી કોઇ એક પસંદ કરવા અને રિવોર્ડ પોઇન્ટની ચૂંકવણીની સુવિધા ઉપલબ્ધ છે.

બેટરી પર ચાલતા ક્રેડિટ કાર્ડ ઇન્ડસઇન્ડ બેંકનું આ ક્રેડિટ કાર્ડ ડાયનામિક્સ ઇંકની મદદથી તૈયાર કરવામાં આવ્યું છે. ડાયનામિક્સ ઇંકનું હેડક્વાટર અમેરિકાના પિટ્સબર્ગમાં આવેલું છે. આ કંપની બેટરીથી ચાલતી ઇન્ટેલિજન્સ પેમેન્ટ કાર્ડની ડિઝાઇનિંગ અને મેન્યુફેક્ચરિંગ કરે છે.કાર્ડમાં આ ફિચર્ચ ઇન્ડસઇંડ બેકના Nexxt ક્રેડિટ કાર્ડમાં જે ટેક્નોલોજીનો વપરાઇ છે તે ગ્રાહકો માટે ખુબ જ સુવિધાજનક છે. પેમેન્ટના ત્રણ ઓપ્શનના સંકેત માટે કાર્ડમાં એલઇડી લાઇટ્સ લાગેલી છે, ગ્રાહકોએ પોતાના કોઇ ટ્રાંજેક્શનને EMIમાં ફેરવવી છે તો કસ્ટમર કેરને કોલ કરવાની જરૂર નહીં પડે. આ બધુ ગ્રાહક પોતાના કાર્ડમાં આપેલું બટન દબાવીને જ કરી શકશે.
First published: November 24, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...