ચૈત્ર નવરાત્રી ઓફર: સ્માર્ટફોન્સ પર બમ્પર ઓફર, 8,000 સુધી મળી રહ્યું છે કેશબેક

News18 Gujarati
Updated: March 21, 2018, 8:11 PM IST
ચૈત્ર નવરાત્રી ઓફર:  સ્માર્ટફોન્સ પર બમ્પર ઓફર, 8,000 સુધી મળી રહ્યું છે કેશબેક

  • Share this:
અમેઝોન પર સેમસંગ કાર્નિવલ શરૂ થઈ ગયો છે. આ 24 માર્ચ સુધી ચાલશે. આમાં સ્માર્ટફોન ખરીદવા પર 4,000 રૂપિયા સુધીની ઓફર આપવામાં આવી રહી છે. કાર્નિવલમાં સ્માર્ટફોન, ટીવી, હોમ એપ્લાયન્સ અને સ્ટોરેજ ડિવાઈસ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. સેલમાં ડિસ્કાઉન્ટ સાથે-સાથે એક્સચેન્જ ઓફર અને નો કોસ્ટ ઈએમઆઈની પણ ઓફર પણ આપી રહી છે. તે ઉપરાંત એમેઝોન પે પરથી પેમેન્ટ કરવા પર 8,000 રૂપિયા સુધીનું કેશબેક આપવામાં આવી રહ્યું છે. કાર્નિવલમાંથી Samsung Galaxy A8+ ખરીદવા પર 2,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ અને 2,000 રૂપિયાનું એકસ્ટ્રા એક્સચેન્જ ઓફર આપવામાં આવી રહી છે. તે ઉપરાંત Galaxy on7 Prime 32GB પર 1,500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ અને 1,500 રૂપિયાનું એકસ્ટ્રા એક્સચેન્જ ઓફર આપવામાં આવી રહી છે. Galaxy on7 Pro 2 પર 2,500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

Galaxy on5 Pro પર 1,500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આને 6,490 રૂપિયામાં ખરીદી શકાય છે. Galaxy On7 Prime પર 2,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત આના પર 1,500 રૂપિયાનું એકસ્ટ્રા એક્સચેન્જ ઓફર પણ આપવામાં આવશે. આને 11,490 રૂપિયામાં ખરીદી શકાય છે. Galaxy Note 8ને હવે 59,900 રૂપિયામાં ખરીદી શકાય છે. આની કિંમત 67,900 રૂપિયા છે. તે માટે એમેઝોન પેથી પેમેન્ટ કરવા પર 8,000 રૂપિયાનું કેશબેક મળશે. Galaxy J7 Primeને 13,900 રૂપિયામાં ખરીદી શકાય છે. આના પર 1,400 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. Galaxy J7 Proને 18,900 રૂપિયામાં ખરીદી શકાય છે. આના પર 3,400 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

Galaxy J7 Maxને 14,900 રૂપિયામાં ખરીદી શકાશે. આની કિંમત 19,150 રૂપિયા છે. સેમસંગના જે સિરીઝના બધા ફોન પર નો કોસ્ટ ઈએમઆઈની ઓફર છે. Galaxy J7 Nxtને 11,900 રૂપિયામાં ખરીદી શકાય છે. આની કિંમત 14,500 રૂપિયા છે. Galaxy C7 Proને 24,900 રૂપિયામાં ખરીદી શકાય છે. આના પર 1,700 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. સ્માર્ટફોન ઉપરાંત એમેઝોનથી 49 ઈંચની ફુલ એચડી samsung LED TVને 44,900 રૂપિયામાં ખરીદી શકાય છે. આની કિંમત 62,900 રૂપિયા છે. તે ઉપરાંત સેમસંગના 32GBની મેમોરી કાર્ડને 799 રૂપિયામાં ખરીદી શકાશે, જેની કિંમત 1,149 રૂપિયા છે.
First published: March 21, 2018, 8:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading