Vivo Independence Day sale: અડધી કિંમતે ખરીદો Vivo Y83 Pro, X21

આ સેલ 12 ઓગસ્ટથી 14 ઓગસ્ટ સુધી ચાલશે. આ સેલમાં એક્સક્લૂસિવ ડિસ્કાઉન્ટ, લકી ડ્રો અને કૂપન મળશે.

News18 Gujarati
Updated: August 13, 2019, 3:03 PM IST
Vivo Independence Day sale: અડધી કિંમતે ખરીદો Vivo Y83 Pro, X21
આ સેલ 12 ઓગસ્ટથી 14 ઓગસ્ટ સુધી ચાલશે.
News18 Gujarati
Updated: August 13, 2019, 3:03 PM IST
ન્યૂઝ18 ગુજરાતી : સ્વતંત્ર દિન પહેલા Vivo કેટલીક ધમાકેદાર ઓફર્સ લઇને આવ્યું છે. વીવોને એક્સક્લૂસીવલી Vivo E-Store પર ઉપલબ્ધ Vivo Freedom Carnivalની જાહેરાત કરી છે. આ સેલ 12 ઓગસ્ટથી 14 ઓગસ્ટ સુધી ચાલશે. આ સેલમાં એક્સક્લૂસિવ ડિસ્કાઉન્ટ, લકી ડ્રો અને કૂપન મળશે.

કંપની તમામ સ્માર્ટફોન્સની ખરીદી પર એક્સાઇટિંગ ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ઉપરાંત HDFCનાં ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી હાલમાં જ લોન્ચ થયેલા Vivo Z1 Proની ખરીદી કરવાથી 5 ટકાનો એડિશનલ કેશબેક પણ મળશે. સાથે જ વીવો 1000 રૂપિયાની એક કૂપન પણ આપશે જે વીવોનાં ઇ સ્ટોરમાંથી અન્ય ખરીદીમાં ઉપયોગી થશે.

આ પણ  વાંચો : Reliance Jio GigaFiberથી સસ્તુ થશે ઇન્ટરનેશનલ કોલિંગ, જાણો ખાસ વાતો

ઇન્ડિપેન્ડન્સ ડે પહેલા Vivo કેટલીક ધમાકેદાર ઓફર્સ લઇને આવ્યું છે


750ની કૂપન - Vivo V15Pro, Vivo V15, Vivo Y17, Vivo Y15 કે Vivo Y12ની ખરીદી પર કસ્ટમર્સને 759 રૂપિયાની કૂપન મળશે. જેને તમે બીજી ખરીદી પર યૂઝ કરી શકો છો.
First published: August 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...