Home /News /tech /

કોલેજ બેગમાં રાખેલા ફોનમાં અચાનક થયો BLAST, જુઓ તસવીર

કોલેજ બેગમાં રાખેલા ફોનમાં અચાનક થયો BLAST, જુઓ તસવીર

આ વિદ્યાર્થી મોબાઇલ ફોન લઇને કોલેજ જઇ રહ્યો હતો તે દરમિયાન આ ઘટના બની.

આ વિદ્યાર્થી મોબાઇલ ફોન લઇને કોલેજ જઇ રહ્યો હતો તે દરમિયાન આ ઘટના બની.

    મોબાઈલ દરેક માટે ઉપયોગી અને જરુરી વસ્તુ બની ગયો છે, જ્યારે તે અનેક કારણોસર ખતરનાક સાબિત થયો છે. જે મોબાઇલને આપણે 24 કલાક પાસે રાખીએ છીએ.

    આ ઘટના સિતામઢીના ડુમરા પ્રખંડના કુમાર ચોકમાં બની હતી. જ્યા રહેનારા એક વિદ્યા્થી સાથે એવી ઘટના બની કે જેના જોયા પછી તમે પણ તમારો ફોન તમારી પાસે રાખવાથી એલર્ટ થઇ જશો.

    કુમાર ચોકમાં એક વિદ્યાર્થી અચુલ કુમાર આ ઘટનાનો ભોગ બન્યો છે. આ વિદ્યાર્થી મોબાઇલ ફોન લઇને કોલેજ જઇ રહ્યો હતો તે દરમિયાન અચાનક જ બ્લાસ્ટ થયો. વિદ્યાર્થી ખૂબ ગભરાઇ ગયો. ત્યારબાદ વિદ્યા્ર્થીએ કોલેજ બેગ માંથી મોબાઇલ ફોન બહાર કાઢ્યો ત્યારે તેની આંગળીઓ બળી ગઇ. આ ઉપરાંત તેમા રાખવામાં આવેલા કાગળ અને ડોક્યુમેન્ટ પણ બળી ગયા હતા.



    આ ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Mobile blast, ટેક ન્યૂઝ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन