17 દિવસ ચાલે છે Xiaomiના આ સસ્તા ફોનની બેટરી, 8 જાન્યુઆરી સુધી મળશે મોટી છૂટ

17 દિવસ ચાલે છે Xiaomiના આ સસ્તા ફોનની બેટરી

પાવર માટે શિયોમી રેડમી 7A માં 10W ચાર્જિંગ સાથે 4,000 mAhની બેટરી અપાયેલી છે. કંપનીનો દાવો છે કે બેટરીનો સ્ટેન્ડબાય ટાઇમ 17 દિવસનો છે.

 • Share this:
  આ સેલની શરૂઆત 1 જાન્યુઆરીથી થઈ છે અને તેનો છેલ્લો દિવસ 8 જાન્યુઆરી રહેશે. આ સેલમાં ગ્રાહકો શિયોમીના ઘણાં સ્માર્ટફોન પર ભારે ડિસ્કાઉન્ટ સાથે ઘરે લાવી શકાય છે. સેલમાં ફક્ત શિયોમીના મિડ-રેન્જ ફોન પર જ નહિં, પરંતુ અન્ય ફોન પર પણ મલતી છૂટનો ફાયદો ઉઠાવી શકો છો.

  Mi.com પર આપેલ માહિતી અનુસાર સેલમાં Redmi 7A સહિત લેટેસ્ટ ફોન Redmi K20 Pro પર પણ ઑફર છે. વાત કરીએ સૌથી સસ્તા ફોનની તો Mi Super Sale માં Redmi 7A પર 1500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.  આપવામાં આવેલ માહિતી અનુસાર 6,499 રૂપિયાના ફોનને ફક્ત 5,499 રૂપિયામાં ઘરે લાવી શકાય છે. આ જાણીએ આ બજેટમાં મળતા ફોનના ફીચર્સ વિશે..

  17 દિવસ ચાલે છે Xiaomiના આ સસ્તા ફોનની બેટરી, 8 જાન્યુઆરી સુધી મળશે મોટી છૂટ

  Redmi 7A ના ફીચર્સ

  રેડમી 7A માં 5.45 ઈંચનું ડેસ્પ્લે અપાયેલ છે. જેનું રેઝોલૂશન 720 x 1440 પિક્સેલ્સ છે. રેડમી 7A એ ક્વાલકૉમ સ્નિપડ્રૈગન 439 ઑક્ટા-કોર પ્રોસેસર પર કામ કરે છે. આ ફોનની સૌથી સારી અને ખાસ વાત તેની બેટરી છે.  17 દિવસ ચાલે છે બેટરી

  રેડમી 7A માં 12 મેગાપિક્સલનો રીયર કેમેરા અપાયેલ છે. ત્યાં જ સેલ્ફી માટે ફોન પર 5 મેગાપિક્સલનો કેમેરા અપાયેલ છે. ફ્રન્ટ કેમેરામાં યુઝર્સ AI બ્યુટી મોડનો ઉપયોગ પણ કરી શકો છો. પાવર માટે શિયોમી રેડમી 7A માં 10W ચાર્જિંગ સાથે 4,000 mAhની બેટરી અપાયેલી છે. કંપનીનો દાવો છે કે બેટરીનો સ્ટેન્ડબાય ટાઇમ 17 દિવસનો છે.

  વાછૂટના કારણે આવતી ગંધથી છૂટકારો જોઈએ છે? તો આ રીતે કરો દિવેલનો ઉપયોગ

  લટકતી ફાંદને ઘટાડવા ઈચ્છો છો? તો રોજ ખાવ આ પીળું ફળ

  હનીમૂન માટે જન્નત જેવી છે આ જગ્યા, સસ્તામાં યૂરોપ જેવી ફીલિંગ આવશે

  અમદાવાદમાં આટલી જગ્યાએ આ પ્રખ્યાત ચીજ ખાવા માટે થાય છે પડાપડી
  Published by:Bansari Shah
  First published: